શોધખોળ કરો

Weekly Horoscope: 12 જાન્યુઆરીથી શરૂ થતું સપ્તાહ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ

Weekly Horoscope: 12 જાન્યુઆરીથી શરૂ થતું સપ્તાહ મેષથી મીન રાશિના લોકો માટે કેવું પસાર થશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 12 જાન્યુઆરીએ શરૂ થતું સપ્તાહ  ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવું જશે, કઇ રાશિ માટે આગામી સપ્તાહ  શુભ નિવડશે તો કઇ રાશિને  સાવધાન રહેવાની જરૂર જાણીએ 12 રાશિનું  રાશિફળ 
 મેષ-આ સપ્તાહ ઊર્જાથી ભરેલો રહેશે. કામમાં નવી જવાબદારી મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખશો તો લાભ મળશે. સંબંધોમાં સ્પષ્ટ વાતચીત જરૂરી.શુભ દિવસ: બુધવાર | લકી રંગ: લાલ

વૃષભ-આર્થિક સ્થિતિ સુધરશે. અટકેલું કામ પૂર્ણ થવાની શક્યતા. પરિવાર સાથે સમય પસાર કરશો તો મન પ્રસન્ન રહેશે. આરોગ્યમાં સુધારો થશે.,શુભ દિવસ: ગુરુવાર | લકી રંગ: સફેદ

મિથુન-કામમાં વ્યસ્તતા વધશે. નવા સંપર્કો લાભ આપશે. વિચારોમાં અસ્થિરતા આવી શકે, ધીરજ રાખો. પ્રવાસનું આયોજન બની શકે.,શુભ દિવસ: શુક્રવાર | લકી રંગ: લીલો

 કર્ક-ભાવનાત્મક રીતે સંવેદનશીલ સપ્તાહ છે. પરિવારની જવાબદારીઓ વધશે. નોકરીમાં સાવધાની રાખવી. ધ્યાન અને પ્રાર્થના લાભદાયક રહેશે,શુભ દિવસ: સોમવાર | લકી રંગ: સફેદ

સિંહ-માન-સન્માનમાં વધારો થશે. નેતૃત્વ કરવાની તક મળશે. રોકાણ વિચારીને કરો. પ્રેમ જીવનમાં આનંદ રહેશે, શુભ દિવસ: રવિવાર | લકી રંગ: સોનેરી

 કન્યા-આ સપ્તાહ આયોજન મહત્વનું રહેશે. કામમાં નાની ભૂલથી બચો. આરોગ્યમાં પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. શુભ દિવસ: મંગળવાર | લકી રંગ: લીલો

 તુલા-સંતુલન જાળવવાનો સપ્તાહ. ભાગીદારીના કામમાં ફાયદો. સંબંધોમાં મધુરતા. ખર્ચ અને આવક વચ્ચે સમતોલ રાખો. શુભ દિવસ: શુક્રવાર | લકી રંગ: ગુલાબી

 વૃશ્ચિક-આંતરિક શક્તિ વધશે. ગુપ્ત શત્રુઓથી સાવચેત રહો. રોકાણ અથવા મિલકત બાબતમાં વિચારપૂર્વક નિર્ણય લો. શુભ દિવસ: ગુરુવાર | લકી રંગ: કાળો

ધન-ભાગ્યનો સાથ મળશે. અભ્યાસ, નૂની બાબતમાં સારા સમાચાર મળશે. અહંકારથી દૂર રહો. શુભ દિવસ: ગુરુવાર | લકી રંગ: પીળો

મકર-કારકિર્દીમાં સ્થિરતા. વડીલોના આશીર્વાદથી કામ સરળ થશે. થાક જણાય તો આરામ કરો. શુભ દિવસ: શનિવાર | લકી રંગ: વાદળી

 કુંભ-નવાં વિચારો સફળતા લાવશે. મિત્રોનો સહયોગ મળશે. ટેક્નોલોજી અથવા સર્જનાત્મક કામમાં પ્રગતિ થશે, શુભ દિવસ: શનિવાર | લકી રંગ: જાંબલી

 મીન-આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. ખર્ચ વધી શકે છે, આયોજન કરો. પ્રેમ જીવનમાં ભાવનાત્મક જોડાણ મજબૂત બનશે,શુભ દિવસ: સોમવાર | લકી રંગ: પીળો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
Embed widget