શોધખોળ કરો

Surya Grahan 2025: સૂર્ય ગ્રહણ દરમિયાન આ ત્રણ રાશિએ રહેવું સાવધાન, સાબિત થશે પડકારરૂપ

Surya Grahan 2025: 2025 પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચ શનિવારના રોજ થઈ રહ્યું છે. સૂર્યગ્રહણ પછી ઘણી રાશિઓની મુશ્કેલીઓ વધવાની છે. આ રાશિના જાતકોને નોકરી, કરિયર અને લવ લાઈફમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Surya Grahan 2025: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચ, 2025 શનિવારના રોજ થવાનું છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ બપોરે 2.20 કલાકે શરૂ થશે અને સાંજે 6.16 કલાકે સમાપ્ત થશે. ગ્રહણનો કુલ સમયગાળો 2.53 મિનિટનો રહેશે.

સૂર્યગ્રહણથી ડરવાની જરૂર નથી. સૂર્યગ્રહણ વિશે ઘણી માન્યતાઓ છે, પરંતુ વર્ષ 2025માં થનારું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

 વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન અને ઉત્તરા ભાદ્રપદમાં થશે. 29 માર્ચે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ તેની અસર તમામ રાશિઓ પર પડશે. આ 3 રાશિઓ માટે આ ગ્રહણ કષ્ટદાયક સાબિત થઈ શકે છે.

મેષ-

મેષ રાશિના જાતકોએ સૂર્યગ્રહણને કારણે સાવધાન રહેવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન, તમારે તમારા પૈસા બિનજરૂરી રીતે વેડફવા જોઈએ નહીં. તમારે ભવિષ્ય માટે પૈસા બચાવવા પડશે, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો, જો કોઈ સમસ્યા ઊભી થાય તો ડૉક્ટરની સલાહ લો. લેવડ-દેવડમાં સાવધાની રાખો, નહીં તો નુકસાન થઈ શકે છે.

કર્ક-

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કર્ક રાશિના લોકો માટે પડકારો લાવી શકે છે. આ સમય દરમિયાન તમારે નોકરી અને કરિયરને લઈને ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કોઈપણ પ્રકારની બેદરકારીથી બચો, તમારી એક ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તમારા બોસ અથવા અન્ય કોઈ સહકર્મચારી સાથે મોટેથી વાત ન કરો, તમારા સંબંધોને સૌહાર્દપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરો. તમારા કામ પ્રત્યે પ્રમાણિક બનો.

મીન-

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિના લોકો માટે મુશ્કેલીઓ લાવી શકે છે. તમે માનસિક રીતે પરેશાન રહી શકો છો અને તમારું ટેન્શન વધી શકે છે. તમારા કામ પર ધ્યાન આપો અને કોઈપણ પ્રકારનું ટેન્શન ન લો. તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરો, તેમાં ફસાવાનું ટાળો.

ટોપ સ્ટોરી

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
પિતૃ પક્ષ દરમિયાન નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવો જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમ
પિતૃ પક્ષ દરમિયાન નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવો જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમ
Guru Gochar 2026: ગુરુનું નક્ષત્ર પરિવર્તન! 8 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય 
Guru Gochar 2026: ગુરુનું નક્ષત્ર પરિવર્તન! 8 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય 
Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા! 
Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા! 

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
Embed widget