શોધખોળ કરો

Holi Skin Care Tips: મનભરીને રમો રંગોની હોળી પરંતુ પહેલા સ્કિનને આ રીતે કરી લો પ્રોટેક્ટ

Holi Skin Care Tips: હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે રંગોની હોળીરમતા પહેલા સ્કિન કેર ટિપ્સ જાણી લેવી જરૂરી છે નહિતો રંગો આપની સ્કિનને નુકસાન કરી શકે છે.

Holi Skin Care Tips:  13 માર્ચે હોળી અને 14 માર્ચે ધૂળેટી છે. આ અવસરે રંગોની હોળી રમતા પહેલા આ સ્કિન કેરની ટિપ્સ જાણી લો.  હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે   અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઘરમાં ગુજીયા અને લાડુ સહિતની મીઠાઇ બની રહી છે. બજારો પણ રંગોથી સજ્જ જોવા મળી રહ્યાં છે. હોલિકા દહન બાદ રંગોત્સવી ઘૂળેટીની લોકો અતિઉત્સાહથી ઉજવણી કરે છે. પરંતુ રંગોમાં તરબોળ થતાં પહેલા સ્કિનનું  કેવી રીતે ધ્યાન રાખશો જેથી સ્કિનની સુંદરતા રંગોના કારણે ડેમેજ ન થાય. જાણીએ રંગોમાં રંગાતા પહેલા  આપની સ્કિનને કલર પ્રૂફ કેવી રીતે બનાવીશું.

સનસ્ક્રીન લગાવો

 જો તમે હોળી રમવા જઈ રહ્યા હોવ તો ધ્યાન રાખો કે ત્વચા પર રંગ લગાવતા પહેલા તમારે 50 SPF વાળું સનસ્ક્રીન લગાવવું જ જોઈએ. તેને લગાવવાથી ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બને છે. જેના કારણે તમારી ત્વચાને રંગોની હાનિકારક અસરોથી રક્ષણ મળી શકશે.

પ્રવાહીનું સેવન વધારવું

રંગમાં કેમિકલ્સ હોય છે, આવી સ્થિતિમાં જ્યારે તેને ચહેરા પર લગાવવામાં આવે છે ત્યારે ત્વચા વધુ શુષ્ક થઈ જાય છે. તેનાથી બચવા માટે હોળીના થોડા દિવસો પહેલા પ્રવાહીનું સેવન વધારવું. આનાથી ત્વચા હેલ્ધી રહેશે, સાથે જ હાઇડ્રેટ પણ રહેશે. તમે દહીં, રસદાર ફળો, છાશ અથવા ગમે તે ફળોનું જ્યુસનું સેવન પણ કરી શકો છો.

આઇસ ક્યુબ વડે મસાજ કરો

 રંગો રમતા પહેલા સ્કિન પર આઈસ ક્યુબ ઘસો તેનાથી રોમછિદ્રો બંધ થઈ જાય છે અને જ્યારે તમે હોળી રમો છો ત્યારે તે તમારી ત્વચામાં બેસતા નથી.

ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો

 હોળી રમતા પહેલા તમારે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવું જોઈએ. કોઈપણ ક્રીમનો ઉપયોગ કરવાને બદલે નારિયેળ તેલ લગાવો. અથવા તો તમે બદામ અને તલનું તેલ લગાવી શકો છો.આ તેલ લગાવવાથી ત્વચામાં ખીલ અને સોજાની સમસ્યા રહેતી નથી.હોળી રમતા પહેલા હાથ,પગ અને ગાલ પર સરસવના તેલથી હળવા હાથે માલિશ કરો, તેનાથી રંગની અસર ઓછી થઈ જશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
નવરાત્રી 2026: નવી કાર-બાઇક ખરીદતા પહેલા ચેતજો! આ વખતે નથી એકપણ શુભ મુહૂર્ત
નવરાત્રી 2026: નવી કાર-બાઇક ખરીદતા પહેલા ચેતજો! આ વખતે નથી એકપણ શુભ મુહૂર્ત
પિતૃ પક્ષમાં આ 5 રાશિઓને મળશે પૂર્વજોના આશીર્વાદ, કરિયરમાં પ્રગતિ અને ધંધામાં મળશે સફળતા!
પિતૃ પક્ષમાં આ 5 રાશિઓને મળશે પૂર્વજોના આશીર્વાદ, કરિયરમાં પ્રગતિ અને ધંધામાં મળશે સફળતા!
2 ઓક્ટોબરે કેંદ્ર દ્રષ્ટિ યોગ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બમ્પર કમાણીના સંકેત 
2 ઓક્ટોબરે કેંદ્ર દ્રષ્ટિ યોગ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બમ્પર કમાણીના સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

Embed widget