શોધખોળ કરો

Aaj Nu Rashifal: મીન સહિત આ રાશિ માટે સકારાત્મક રહેશે દિવસ, જાણો રાશિફળ

Today's Horoscope: આજે 27મે બુધવારનો દિવસ મેષથીમીન રાશિ માટે કેવો જશે જાણીએ આજનું રાશિફળ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મેષ: આત્મવિશ્વાસ વધશે, પરિવાર સાથે ખુશીના ક્ષણો વિતાવશો
  • વૃષભ: નાણાકીય બાબતોમાં સાવધાની, વાણી પર સંયમ રાખવો જરૂરી
  • મિથુન: નવા લોકો સાથે મુલાકાત, અધૂરા કામ પૂરા થશે
  • કર્ક: મનમાં શાંતિ, ગુસ્સા પર કાબૂ રાખો.

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 27 મે બુધવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે બુધવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ 

મેષ રાશિ

 આજે આત્મવિશ્વાસ વધશે અને કામમાં પ્રગતિ થશે. પરિવાર સાથે ખુશીના ક્ષણો પસાર કરશો. પરંતુ વ્યસ્તતાથી ભરપૂર રહેશે દિવસ

વૃષભ રાશિ

નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. આરોગ્ય તરફ થોડું ધ્યાન આપો. વાણી પર સંયમ રાખો ઓવર થિંકિગથી બચો

મિથુન રાશિ

 નવા લોકો સાથે મુલાકાત લાભદાયક બની શકે છે. અધૂરા કામ પૂરા કરવાની તક મળશે. આજે નેગેટિવ વિચાર પર કાબૂ મેળવશો અને સકારાત્મ વલણ અપનાવશો જે ફાયદાકારક રહેશે

કર્ક રાશિ

મનમાં શાંતિ અને સકારાત્મકતા રહેશે. ઘરેલુ મામલાઓમાં સમજૂતીથી કામ લો. પરંતુ આપનો મૂડ સ્વિંગ થતો રહો, ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી 

સિંહ રાશિ

કાર્યસ્થળે પ્રશંસા અને માન-સન્માન મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું સારું રહેશે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખો, સમય વેડફાટ  આપનું મોટું નુકસાન નોતરી શકે છે.

આ પણ વાંચો: જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ: જાણો કઈ રાશિઓને થશે જબરદસ્ત લાભ

કન્યા રાશિ

અભ્યાસ અને કારકિર્દી માટે દિવસ અનુકૂળ છે. મિત્રો તરફથી સહયોગ મળશે.આજે પરિવાર સાથે ક્વોલિટિ સમય વિતાવશો, ખાન પાનમાં સંયમ રાખવો જરૂરી 

તુલા રાશિ

સંબંધોમાં મધુરતા વધશે અને મન ખુશ રહેશે. રોકાણ કરતા પહેલા વિચારવું જરૂરી છે. આજનો દિવસ સકારાત્મકતાથી ભરપૂર રહેશે, જૂના મિત્રોને સંયોગથી મળવાનું પણ થાય જેનાથી મન પ્રસન્ન રહેશે

વૃશ્ચિક રાશિ

ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો લાભ થશે. નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ છે. નેગેટિવિટ વિચારસણી પર સમયસર કાબૂ નહિ મેળવો તો જીવનમાં જે છે તે પણ ગૂમવાશો.

ધન રાશિ

પ્રવાસ અથવા નવી યોજના સફળ બની શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાથી આનંદ મળશે. આજે પ્રિયપાત્રની યાદ સતાવશે, 

મકર રાશિ

નોકરી અને વેપારમાં પ્રગતિના સંકેત છે. આરોગ્ય માટે નિયમિતતા જાળવો. આજનો દિવસ નિરાશા અનુભવશો, આળસ અને ઉદાસીનતાની અસર સ્વાસ્થ્ય પર ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી. 

કુંભ રાશિ

સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. આજે આકસ્મિક લાભ પણ થઇ શકે છે. 

મીન રાશિ 

આજે ભાગ્યનો સાથ મળશે અને મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. પરંતુ સ્વજનો સાથેના બેદરકાર વલણના કારણે તમારે કેટલાક કડવા શબ્દો સાંભળવા પડે જે આપના મૂડને ખરાબ કરી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget