શોધખોળ કરો

Monday Remedies: વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે સોમવારે કરો આ ઉપાય

Monday Remedies: સોમવારે ભગવાન શિવ સાથે સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ ઉપાયો દાંપત્ય જીવનમાં ચાલી રહેલી ખટાશને દૂર કરવાનું કામ કરે છે.

Monday Remedies: સોમવાર મહાદેવને સમર્પિત છે. કહેવાય છે કે, સોમવારે વ્રત અને  ભગવાન શિવની પૂજા કરવાથી દાંપત્ય  જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે,  મહાદેવ ખૂબ જ ભોળા હોવાથી  સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. સોમવારના  દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને ભગવાન શિવની કૃપા ભક્તો પર વરસે છે. આવો જાણીએ સોમવારે ક્યાં ઉપાય કરવાથી દાંપત્ય જીવનના સંકટો દૂર થાય છે.

સોમવારે કરો આ ઉપાયો

  • સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
  • સોમવાર શિવ પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભોલેનાથનો અભિષેક ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, બિલ્વપત્ર, ધતુરા, દૂધ અને ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.
  • સોમવારે ભગવાન શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવવો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભોગ પછી, ધૂપ અને દીપથી ભોલેનાથની આરતી કરો અને પ્રસાદ વહેંચો. આમ કરવાથી શિવની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહે છે.
  • સોમવારે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવવું એ પણ અસરકારક ઉપાય માનવામાં આવે છે.
  • સોમવારે સ્નાન કર્યા પછી સફેદ રંગના કપડાં પહેરવા, આ દિવસે સફેદ રંગની ખાદ્ય સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરવી જોઈએ. તેનાથી કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

સિંહ રાશિમાં સૂર્યનું મોટું ગોચર: બધી 12 રાશિઓ પર કેવી થશે અસર? જાણો બચાવના સરળ ઉપાય
સિંહ રાશિમાં સૂર્યનું મોટું ગોચર: બધી 12 રાશિઓ પર કેવી થશે અસર? જાણો બચાવના સરળ ઉપાય
Today's horoscope: મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ
Today's horoscope: મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget