શોધખોળ કરો

Vatsu Tips For Good Life: ઘરમાં આ વસ્તુ લાવે છે શુભતા, સમૃદ્ધિ માટે કરો ખાસ ઉપાય

Vastu Tips : લોકો પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરે છે પરંતુ ઘણી વખત મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી. જો ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ ખામી હોય તો વ્યક્તિ અથાગ પ્રયત્ન કરવા છતાં પણ ઈચ્છિત પરિણામ નથી મેળવી શકતી.

Vatsu Tips For Good Life: લોકો પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરે છે પરંતુ ઘણી વખત મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી. આ સિવાય કમાવેલ ધન લાંબા સમય સુધી ઘરમાં નથી રહેતું. વાસ્તુ અનુસાર, ઘરમાં હાજર વાસ્તુ દોષ પૈસા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ ખામી હોય તો લોકોને ઘણા પ્રયત્નો પછી પણ તેમની મહેનતનું પૂરું ફળ મળતું નથી.  

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરોમાં નકારાત્મક શક્તિઓ વધુ પ્રભાવી હોય છે, ત્યાં ધન અને સુખ મેળવવાના માર્ગમાં વિવિધ પ્રકારના અવરોધો આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આર્થિક લાભ અને જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે આવા 5 ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

એકાક્ષી નારિયેળને ખૂબ જ પવિત્ર અને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જ્યાં એકતરફી નારિયેળ હોય છે ત્યાં વાસ્તુ દોષ નથી હોતા અને ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને જીવનમાં ક્યારેય આર્થિક સંકટ આવતું  નથી.
ગણેશજીની પ્રતિમા-હિન્દુ ધર્મમાં, ભગવાન ગણેશને પ્રથમ પૂજનિય દેવતા અને અવરોધો દૂર કરનાર માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલા દોષોને દૂર કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. ભગવાન ગણેશ ધન અને સુખના માર્ગમાં આવતા દરેક પ્રકારના અવરોધોને દૂર કરે છે.

માતા લક્ષ્મી અને કુબેરનો ફોટો-માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને ધન અને સારી આવકનું સુખ આપનાર દેવતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની તસવીર અવશ્ય હોવી જોઈએ. ધન વધારવા માટે ઘરમાં દેવી લક્ષ્મીનો ફોટો હોવો જોઈએ અને નિયમિત પૂજા કરવી જોઈએ.

વાંસળી-વાસ્તુમાં વાસ્તુ સંબંધિત તમામ પ્રકારની ખામીઓને દૂર કરવા માટે વાંસળીને ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. વાંસળી એ સકારાત્મકતાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘરમાં વાંસળી રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. પૂજા ખંડમાં વાંસળી રાખવાથી શિક્ષણ, વેપાર અને નોકરીમાં આવતા અવરોધો દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

ઘરમાં શંખ રાખો-શંખમાં વાસ્તુ દોષોને દૂર કરવાની અદભૂત ક્ષમતા હોય છે. જ્યાં નિયમિતપણે શંખ વગાડવામાં આવે છે, ત્યાં ચારેબાજુ સકારાત્મકતા જોવા મળે છે. શંખ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. જે ઘરોમાં શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. જે ઘરમાં શંખ હોય છે ત્યાં વાસ્તુ દોષ નથી હોતા અને આર્થિક સમસ્યા પણ નથી હોતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
Embed widget