શોધખોળ કરો

Vastu Tips: વાસ્તુના આ નિયમને ન અવગણશો, અટેચ્ડ બાથરૂમ હોય તો ન કરો આ ભૂલ, ધનનો થશે વ્યય

ઘરોમાં સુવિધા માટે અટેચ્ડ બાથરૂમ બનાવવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં અટેચ્ડ બાથરૂમ બનાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે છે.

Vastu Tips For Home: ઘરોમાં સુવિધા માટે અટેચ્ડ બાથરૂમ બનાવવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં અટેચ્ડ બાથરૂમ  બનાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશામાં કોઈને કોઈ ઉર્જા હોય છે. ઘરમાં રાખેલી વસ્તુઓમાં પણ પોતાની ઉર્જા હોય છે. જેની અસર ઘરના સભ્યો પર પડે છે. વાસ્તુમાં ઘરના દરેક રૂમ માટે એક ચોક્કસ દિશા નક્કી કરવામાં આવી છે કારણ કે ત્યાંથી નીકળતી ઉર્જા આખા ઘર પર તેની અસર છોડે છે.

આજકાલ  ઘરોમાં એટેચ્ડ બાથરૂમ બનાવવામાં આવે છે. વાસ્તુ અનુસાર, જો તમે પણ તમારા ઘરમાં અટેચ્ડ બાથરૂમ બનાવી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન ચોક્કસ રાખો. ચાલો તેના વિશે જાણીએ.

અટેચ્ડ બાથરૂમ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

સામાન્ય રીતે ઘરના બેડરૂમમાં અટેચ્ડ બાથરૂમ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ અટેચ્ડ બાથરૂમની અસર  પતિ-પત્નીના સંબંધો પર પણ અસર પડે છે. સૂતી વખતે ધ્યાન રાખો કે તમારા પગ બાથરૂમ તરફ ન હોવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધવા લાગે છે.જો બેડરૂમમાં બાથરૂમ હોય તો બેડની દિશા એ રીતે ન રાખો કે બાથરૂમ તરફ પગ આવે નહિ તો વાત છૂટાછેડા સુધી પહોંચી શકે છે.

આ ઉપાય કરવાથી રાહત મળશે

એટેચ્ડ બાથરૂમ ઘણીવાર ઘરમાં વાસ્તુ દોષનું કારણ બને છે. આ વાસ્તુ દોષને દૂર કરવા માટે તમારા બાથરૂમમાં કાચનો બાઉલ રાખો અને તેમાં રોક સોલ્ટ ભરો. તેને એક અઠવાડિયા સુધી બાથરૂમમાં આમ જ રહેવા દો. આ પછી, તે મીઠું સિંકમાં ફ્લશ કરો અને પછી બાઉલમાં બીજું મીઠું નાખો.

આ ઉપાયથી બાથરૂમ સાથે જોડાયેલા વાસ્તુ દોષનો અંત આવે છે. આ સિવાય કોઈપણ બાથરૂમ, તેની ટોયલેટ સીટ હંમેશા બંધ રાખવી જોઈએ કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે અને આર્થિક નુકસાન થાય છે. એટલા માટે ટોયલેટ સીટ હંમેશા ઢાંકીને રાખવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

ગોવર્ધન પૂજા 2026: કાન્હાને કેમ ધરાવાય છે 56 ભોગ? જાણો 7 દિવસ અને 8 પ્રહરનું અનોખું ગણિત
ગોવર્ધન પૂજા 2026: કાન્હાને કેમ ધરાવાય છે 56 ભોગ? જાણો 7 દિવસ અને 8 પ્રહરનું અનોખું ગણિત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Today's Horoscope: મંગળવારે શુક્લ યોગથી 4 રાશિને થશે મોટો લાભ, જાણો 12 રાશિ માટે મંગળવાર કેવો રહેશે
Today's Horoscope: મંગળવારે શુક્લ યોગથી 4 રાશિને થશે મોટો લાભ, જાણો 12 રાશિ માટે મંગળવાર કેવો રહેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
Embed widget