શોધખોળ કરો

હોળીના પર્વમાં આ વૃક્ષની નીચે પૂજા વિધિ કરવાથી થાય ધન લાભ, ભૌતિક સંપદા માટે તાંત્રિક કરે છે આ કામ

હોળીમાં સફેદ કેસૂડાના ફૂલોનું ખૂબ મહત્વ છે કારણ કે આ ફૂલો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તાંત્રિકો આ ઝાડ નીચે આર્થિક લાભ માટે તાંત્રિક ક્રિયાઓ પણ કરે છે.

હોળીમાં સફેદ કેસૂડાના ફૂલોનું ખૂબ મહત્વ છે કારણ કે આ ફૂલો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તાંત્રિકો આ ઝાડ નીચે આર્થિક લાભ માટે  તાંત્રિક ક્રિયાઓ પણ કરે છે.

ફાગણ માસમાં હોળીનો તહેવાર અને સફેદ કેસૂડોનું વિશેષ મહત્વ છે. જ્યારે સફેદ કેસૂડો ભગવાન શિવને ખૂબ જ પસંદ છે, ત્યારે હોળીના દિવસે આ વૃક્ષનું ઘાસ, તેના ફૂલો અને તેની છાલનું મહત્વ છે. આ જ કારણ છે કે  સફેદ કેસૂડા  વૃક્ષની પૂજા કરવા અને ધન, સંપત્તિ, સમૃદ્ધિ મેળવવા વિશેષ પૂજા કરવા માટે અહીં  લોકો પહોંચે છે. આ સાથે અહીં તાંત્રિક પ્રવૃત્તિઓ માટે તાંત્રિકો પણ આવે છે.

હોળીના પર્વ પર તાંત્રિક સાધના

આ અદ્ભુત અને દુર્લભ સફેદ કેસૂડાનું વૃક્ષ મોહગાંવ જિલ્લાના સાકરી ગામમાં છે, જ્યાં હોળીના દિવસે લોકો ભેગા થાય છે. સાથે જ તાંત્રિકો પણ અહીં તંત્ર સાધના કરવા પહોંચે છે.

આસ્થાનું કેન્દ્ર સફેદ કેસૂડો

ફાગણ માસમાં કેસૂડાના વૃક્ષોમાં આવેલા ફુલો  અંગારા જેવા લાગે છે, હોળીમાં લોકો આ સફેદ કેસૂડાના દર્શન અને પૂજા માટે માત્ર અહીં આવે છે અને પૂજા વિધિ કરીને ભૌતિક સુખ સંપદાનું વરદાન માંગે છે. કહેવાય છે કે, હોળીના દિવસ કેસૂડાના વૃક્ષની નીચે કરવામાં આવેલી આ પૂજા વિધિનું અચૂક ફળ મળે છે. હોળીના પર્વ પર  આ પૂજા વિધિનું ખાસ મહત્વ છે.

હોળીના પર્વમાં આ વૃક્ષની નીચે પૂજા વિધિ કરવાથી થાય ધન લાભ, ભૌતિક સંપદા માટે તાંત્રિક કરે છે આ કામ

ભગવાન શિવને પ્રિય છે સફેદ કેસૂડો

ભગવાન મહાદેવને પણ સફેદ કેસૂડો બેદહ પ્રિય છે. એવું કહેવાય છે કે સફેદ કેસૂડો  તાંત્રિક કાર્યોમાં વિશેષ મહત્વ ધરાવે છે આ કેસૂડોના  ફૂલો, પાંદડા અને છાલ ભગવાન શંકર (મહાકાલ)ને ખૂબ પ્રિય છે. આ ફૂલથી  ભગવાન શિવનો શૃંગાર જ ખૂબ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ સંતો પણ મહાકાલના અભિષેક માટે આ વૃક્ષના ફૂલો અને પાંદડાઓનો ઉપયોગ કરે છે. વૃક્ષના તાંત્રિક મહત્વના કારણે લોકો આ દુર્લભ વૃક્ષને કથિત રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે, તો બીજી તરફ તેને રક્ષણની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget