શોધખોળ કરો

Shani Upay: સાડાસાતી અને પનોતી સાથે મુશ્કેલીથી મળશે રાહત, બસ શનિવારે કરી લો આ ઉપાય

Shani Dev: શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી ખરાબ બાબતો દૂર થઈ જાય છે.

Shani Dev:જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મનો દાતા અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવને કળિયુગના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે.

જો જન્મકુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને ઘણી સફળતા મળે છે. તેમ જ જો  શનિની ખરાબ સ્થિતિ જીવનમાં મોટી સમસ્યાઓ ઊભી કરે છે. શનિવારે શનિદેવ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ છે. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

શનિદેવની પૂજામાં સિંદૂર, સરસવ અથવા કાળા તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે ભગવાન શનિદેવને તેલનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરો અને તેમને નીલા રંગના  ફૂલ ચઢાવો.

શનિવારે કાળી ગાયની સેવા કરવાથી શનિદોષ પણ દૂર થાય છે. કાળી ગાયના માથા પર તિલક કરીને  તેના શિંગડામાં કાલવ બાંધો અને ધૂપ-આરતી કરો અને તેને ઘાશ ખવડાવો,  તેનાથી શનિદેવની કૃપા ઝડપથી મળે છે.

શનિવારે સ્નાન કર્યા પછી ભગવાન શનિદેવની તેમની મૂર્તિની સામે પંચોપચાર પદ્ધતિથી પૂજા કરો. આ પછી રુદ્રાક્ષની માળાથી શનિના કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.

શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. શનિદેવને દૂધ અને ધૂપ વગેરે અર્પણ કરો. આ ઉપાયથી  શનિની દશા સુધારલા લાગે છે.                                 

શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવને આ છોડ ખૂબ જ પ્રિય છે. આ છોડ લગાવવાથી શનિદેવની કૃપા ઘરના સભ્યો પર બની રહે છે.                                                                                                

 

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: રાહુના ઘરમાં સૂર્ય, ધનતેરસ સુધી આ 5 રાશિઓને થશે ધન લાભ 
Surya Nakshatra Gochar: રાહુના ઘરમાં સૂર્ય, ધનતેરસ સુધી આ 5 રાશિઓને થશે ધન લાભ 
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget