Range Rover Sport Launch: લેન્ડ રૉવર રેન્જ રૉવરના લૉન્ચના ઠીક બાદ, લક્ઝરી એસયુવી નિર્માતાએ 2023 લેન્ડ રૉવર રેન્જ રૉવર સ્પોર્ટ્સનો ખુલાસો કર્યો છે. આ નવી એસયુવી પોતાના બ્રધરની જેમ જ પુરેપુરી રીતે નવી રીતથી ડિઝાઇન કરાયેલી બૉડીની સાથે આવવાની છે, અને એક જ પાવરટ્રેનના એક અલગ વર્ઝનની સાથે. તમામ હાલના ઓપ્શનની સાથે પુરી થવા પર આ કારના પહેલા મોંઘા વર્ઝનમાંથી એક છે.  


કિંમતની વાત કરીએ તો P360 SE વેરિએન્ટની કિંમત 84,350 ડૉલર (લગભગ 65 લાખ રૂપિયા), P400 SE ડાયનેમિકઃની કિંમત 91,350 ડૉલર (લગભગ 70.56 લાખ રૂપિયા) અને P440e ઓટોબાયૉગ્રાફીની કિંમત 105,550 ડૉલર (લગભગ 81.50 લાખ રૂપિયા) અને P530 ફર્સ્ટ એડિશનની કિંમત $122,850 (લગભગ 94 લાખ રૂપિયા) છે. 


ઇન્ટીરિયરની વાત કરીએ તો આમાં 13.7 ઇંચનુ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરછે, જેમાં કર્વ્ડ 13.1 ઇંચની ઇન્ફૉટેનમેન્ટ ટચસ્ક્રીન સિસ્ટમ છે. આને 2023 લેન્ડ રૉવર રેન્જ રૉવર સ્પોર્ટમાં એક સ્ટૉરેજ પાસ-થ્રૂ પણ મળે છે. 


લેન્ડ રૉવર રેન્જ રૉવર સ્પોર્ટ્સ કેટલાય એન્જિન ઓપ્શનની સાથે આવે છે, જેમાં હલકા-હાઇબ્રિડ હેલ્પની સાથે બે ટર્બોચાર્જ્ડ 3.0-લીટર ઇનલાઇન -છ યૂનિટ સામેલ છે, આ એન્જિન ત્રણ વર્ઝનમાં આવે છે, એક 355 hp ના સ્ટાન્ડર્ડ પાવર અને 500 Nm નો ટૉર્ક જનરેટ કરે છે. હાઇ આઉટપુટ વર્ઝન 395 hp નો પાવર અને 839 Nm નો ટૉર્ક જનરેટ કરે છે. ત્રીજુ પ્લગ ઇન હાઇબ્રિડ વર્ઝન છે, જે 105 kW ઇલેક્ટ્રિક મૉટરની સાથે 434 hpનો પાવર અને 839 Nm નો ટૉર્ક જનરેટ કરે છે. 31.8-kWh બેટરી પેક આને 77 કિલોમીટરની ઇલેક્ટ્રિક ઓનલી રેન્જ આપે છે. 






આ પણ વાંચો......... 


રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


Income Tax Rules: 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ જમા કરવા કે ઉપાડવા પર પાન-આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે


KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો


આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન


ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો


Bank Rules: બેંકના નિયમોમાં થયો મોટો ફેરફાર, ઉપાડ અને જમા કરાવવા પર આપવો પડશે આ દસ્તાવેજ, નહીં તો નહીં મળે રોકડ!


 


Car loan Information:

Calculate Car Loan EMI