શોધખોળ કરો

નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું

દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો, આરોગ્ય સાથે મહિલાઓને ટ્રાફિક નિયમો અંગે પણ કર્યા જાગૃત

સુરત, 10 માર્ચ: નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયાએ સતત આઠમી વખત "નિમાયા ગ્રેટ રન-2025" નું આયોજન કર્યું હતું. આ દોડમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગત કરવામાં આવ્યા હતા. 

નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું

આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ "નિમાયા ગ્રેટ રન" નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 9 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. રેસમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

VIP રોડ કંકુબા પાર્ટી પ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના  ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંઘ, ડીસીપી ટ્રાફિક અમીતા વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.) 

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો
થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો, ચીનનો મધ્યસ્થી પ્રસ્તાવને ઠુકરાવ્યો | જાણો 10 મોટા અપડેટ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Joe Root: ભારત સામે આવું કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો જો રુટ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Joe Root: ભારત સામે આવું કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો જો રુટ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Embed widget