મૈનપુરીઃ ઉત્તરપ્રદેશના મૈનપુરીમા પોલીસે 26 દિવસ બાદ પોલીસે માથા વગરની મળેલી લાશનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે કહ્યું, જે લાશ મળી હતી તે ઇટાવાની યુવતીની છે. તેની હત્યા પ્રેમીએ જ કહી હતી. મળતી માહિતી મુજબ, તે પ્રેમિકાન આશરે છ વર્ષ પહેલા ભગાડીને લઇ ગયો હતો. પરંતુ પ્રેમિકાએ શરાબ પીવાનો વિરોધ કરતાં તેની હત્યા કરી દીધી હતી.


ભાગીને આવ્યા હતા ગુજરાત

SP અવિનાશ પાંડેયે જણાવ્યું કે, આરોપી કુંવારો છે. તેને પિંકી સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમમાં ગળાડૂબ બન્યા બાદ બંને દોઢ વર્ષ પહેલા ભાગીને ગુજરાત આવતા રહ્યા હતા. 8 મહિના બાદ જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે પરિવારજનોએ વિરોધ કરતાં તેઓ નોઇડા જતા રહ્યા હતા.

શરીર સુખ માણ્યું ને....

દિવાળી પર આરોપીની માતા યુવતીને ગામમાં લઇને આવી હતી. થોડા દિવસો બાદ આરોપી પણ ગામમાં પરત ફર્યો હતો. તે ખૂબ શરાબ પીવા લાગ્યો હતો. જે તેની પ્રેમિકાને પસંદ નહોતું અને તે સતત વિરોધ કરતી હતી. 17 નવેમ્બરની રાત્રે પણ શરાબ પીધા બાદ શરીર સુખ માણતી વખતે  આ વાતને લઇ વિરોધ થયો અને તેણે સાડીથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. જે બાદ ઓળખ છુપાવવા આરીથી તેનું ગળુ કાપી નાંખ્યું અને ધડ કુવામાં ફેંકી દીધું હતું.

ગામલોકોએ કહ્યું.....

પોલીસે કહ્યું, પ્રભારી નિરીક્ષકની તપાસ દરમિયાન ગ્રામીણોએ કહ્યું કે, સોનલ ઉર્ફે રણજીત સાથે રહેતી મહિલા થોડા દિવસોથી જોવા મળી નથી. જેથી શંકાના આધારે પોલીસે તેની ધરપકડ કરી અને આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

રૂપાણી અને C.R. પાટિલે ક્યા મુદ્દે જુદાં જુદાં નિવેદન આપ્યાં ? પાટિલે કરી તરફેણ તો રૂપાણીએ કહ્યું કે, સમય આવે વિચારીશું...

Farmers Protest: ભાજપના દિગ્ગજ નેતાએ ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન, કહી આ મોટી વાત

મોદીના મિત્ર નેતન્યાહૂએ લીધી કોરોનાની રસી, ઇઝરાયલમાં રસીકરણની શરૂઆત, જાણો વિગત