મુંબઇઃ બૉલીવુડની મિસ્ટર પરફેક્ટનિસ્ટ ગણાતા આમિરખાનની દીકરી ઇરા ખાન આજકાલ ખુબ ચર્ચામાં છે.ઇરા ખાન પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે. તાજતેરમાં જ ઇરા ખાને પોતાના પિતા અને ફ્રેન્ડ સર્કલ સાથે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરો પર જબરદસ્ત રિએક્શન આવી રહ્યાં છે.
ઇરા ખાન એક દિવસ પહેલા જ પોતાના પિતા અને બૉલીવૂડ એક્ટર આમિર, તેના ભાઇ આઝાદ અને ફ્રેન્ડ સર્કલની સાથે પુલમાં 25મો જન્મદિવસ મનાવ્યો હતો. આ દરમિયાન સ્પેશિયલ પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઇરા ખાનનો એકદમ હૉટ અને બૉલ્ડ બિકીની અવતાર જોવા મળ્યો હતો. બર્થડે ગર્લ ઇરા ખાન ટુ પીસ બિકીની સેટમાં જન્મદિવસની કેક કાપતી જોવા મળી હતી.
ઇરા ખાને તેના જન્મદિવસ પર એક સફેદ ક્રીમ વાળી કેક કાપી હતી અને લાગે છે કે તેમની પાસે એક સમયનો બોલ છે.
બર્થડે સેલિબ્રેશનની તસવીરો ખુદ ઇરા ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે, ઇરાનો આ લૂક જોઇને કેટલાક લોકોની પ્રસંશા કરી રહ્યાં છે,તો કેટલાક લોકોએ તેને ખરાબ રીતે ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
આ પણ વાંચો.........
રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?
Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ
Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન
અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું
Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ