Imtiaz Ali Daughter: ઇમ્તિયાઝ અલી બૉલીવુડનો એક શાનદાર ડાયરેક્ટર છે, જે ઉમદા ફિલ્મો આપવા માટે જાણીતો છે. વળી, જો વાત કરવામાં આવે તેની પર્સનલ લાઇફની તો તેને એક દીકરી પણ છે, જે દેખાવમાં ખુબ ગ્લેમરસ છે. સું તમે તેના વિશે જાણો છે ? ઉલ્લેખનીય છે કે, ઇમ્તિયાઝ અલીની દીકરીનુ નામ ઇદા અલી (Ida Ali) છે, જેનો લૂક એટલો બધા સુંદર છે કે તમે જોતા જ તેના પર ફિદા થઇ જશો. 


ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે ઇન્સ્ટાગ્રામ -


ઇદા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.ઉલ્લેખનીય છે કે, દેખાવમાં ઇદા ગ્લેમરસ હોવાની સાથે સાથે ખુબ હૉટ પણ લાગે છે. જે તમે તેની તસવીરો પરથી જોઇ શકો છો.






માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ડાયરેક્શનમાં જોડાઇ ગઇ -


ઇદા માત્ર સુંદર જ નહીં, તે ખુબ ટેલેન્ટેડ પણ છે, અને પિતા ઇમ્તિયાઝ અલીની જેમ તે પણ ફિલ્મ ડાયરેક્શનમાં લાગેલી છે.  રિપોર્ટ્સ અનુસાર, માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ઇદા ફિલ્મ ડાયરેક્શનમાં જોડાઇ ગઇ હતી. 










































---


આ પણ વાંચો..... 


Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?


PM Shadi Shagun Yojana: છોકરીના લગ્નનું ટેન્શન થશે દૂર, સરકાર આપશે પૂરા 51,000 રૂપિયા, જાણો સંપૂર્ણ વિગતો


Government Scheme: કેન્દ્ર સરકાર મકાન ખરીદવા માટે આપે છે રૂપિયા, ખાતામાં તરત જ આવશે રકમ, જાણો કેવી રીતે મળશે ફાયદો?


Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ


Corona Cases in India: દેશમાં કોરોનાના 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા, પોઝિટીવીટી રેટ પણ વધીને 2.03% થયો


Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન