Katrina Kaif: બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ (Katrina Kaif) પોતાની ફિલ્મોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પોતાની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે એક્ટ્રેસ પોતાની પર્સનલ લાઇફથી પણ ઘણી ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ છે, અને તાજેતરમાં જ તેને પોતાના બૉયફ્રેન્ડ એક્ટર વિક્કી કૌશલ સાથે લગ્ન કરી લીધા હતા, અને હવે બન્ને બેસ્ટ લાઇફ એન્જૉય કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે તેની તસવીરોએ ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી દીધી છે.


તાજેતરમાં જ કેટરીના કૈફ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઇટ કલરની મલ્ટી કલર્ડ પ્રિન્ટેડ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. કેટરીના કૈફે પોતાના આ લૂકને ન્યૂડ શાઇની મેકઅપથી કમ્પેટ કર્યો છે. આની સાથે તેને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે, અને કાનોમાં નાની નાની બુટ્ટીની રિંગો પહેરી રાખી છે.
 
કેટરીના કૈફે પોતાના આ લૂકને ફ્લૉન્ટ કરતા સોફા પર બેસીને કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. આમાં તેની ગ્લેમરસ અદાઓ દેખાઇ રહી છે. આ તસવીરોને શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું- ગૌર ખાનની સાથે કંઇક ખાસ લઇને આવી રહી છું....... 






જોકે, ખાસ વાત છે કે કેટરીના કૈફ જે ડ્રેસ પહેરેલો છે તે ખુબ મોંઘો છે. આ ડ્રેસે ઘણા લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે, કહેવાઇ રહ્યું છે કે આ ફોટોશૂટ માટે એક્ટ્રેસે Zimmermann બ્રાન્ડનો ડ્રેસ પહેરેલો છે. જેની કિંમત લગભગ 88 હજાર 555 રૂપિયા બતાવવામાં આવી રહી છે. આ ડ્રેસની કૉપી કરવી સામાન્ય છોકરીઓ માટે મોંઘુ પડી શકે છે. કેટરીના કૈફ ઉપરાંત અન્ય બૉલીવુડ એક્ટ્રેસ પણ મોંઘા ડ્રેસમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે.


 






















--- -


આ પણ વાંચો...... 


રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?


CWG 2022: આઠમા દિવસે ભારત પર મેડલનો વરસાદ, ભારતીય ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા


Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ


Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત


Video: કેટલાક લોકોએ ટ્રેનના ડબ્બામાં આખલાને ચઢાવી દીધો, સીટ સાથે બાંધીને બોલ્યા- સાહિબગંજમાં ઉતારી દેજો