Viral Pics: પંજાબી એક્ટ્રેસે બતાવી ટૉન્ડ સેક્સી બૉડી, થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં જુઓ અંદાજ........

સુરવીન ચાવલા આ તસવીરો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે. 

Continues below advertisement

Surveen Chawla: પંજાબી એક્ટ્રેસ સુરવીન ચાવલા આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સુરવીન ચાવલાએ થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેના પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. સુરવીન ચાવલા (Surveen Chawla) પંજાબી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. એક્ટિંગની સાથે સાથે તે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે પણ ચર્ચામાં રહે છે. સુરવીન ચાવલા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. 

Continues below advertisement

સુરવીન ચાવલા આ તસવીરો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં સુરવીન ચાવલા સિલ્વર કલરના થાઇ-હાઇ સ્લિટ ગાઉનમાં સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે. એક્ટ્રેસની તસવીરોમાં ક્યારેક ખુરશીમાં બેસેલી તો ક્યારેક ઉભા ઉભા અલગ અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે.

સુરવીન ચાવલાએ પોતાના લૂકને પૉનીટેલ અને બ્લેક હાઇ હીલ્સની સાથે પુરો કર્યો છે.  સુરવીન ચાવલા પંજાબી ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બૉલીવુડમાં પણ એક્ટિંગનો જલવો બિખેરી ચૂકી છે. 

---

આ પણ વાંચો....... 

India Corona Cases: ભારતમાં 24 કલાકમાં 16,299 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 53ના મોત

Rakshabandhan: બહેનો માટે આ ચાર ગિફ્ટ લાગશે નાની પણ જરૂરિયાતના સમયે સાબિત થશે બહુજ કામની, આપો બહેનોને......

Raksha Bandhan Gifts: રક્ષાબંધનના તહેવારે ગિફ્ટ કરો આ પૉકેટ સાઇઝ ગેઝેટ્સ, કિંમત પણ ઓછી, જુઓ લિસ્ટ.......

RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?

PIB Fact Check: શું તમે 20 રૂપિયાની કિંમતનો તિરંગા ધ્વજ ખરીદશો તો જ તમને રાશન મળશે? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોનું સત્ય

'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા

'કોઇ પણ પેટ્રોલ-ડીઝલ મફત આપવાની જાહેરાત કરી દેશે ' PM મોદીના આ નિવેદન પર કેજરીવાલે શું કર્યો પલટવાર?

Continues below advertisement
Sponsored Links by Taboola