April 2022 Releases: જો તમે ફિલ્મો જોવાની શોખીન છો, તો આ એપ્રિલ 2022નો મહિનો તમારા માટે ખાસ બની રહેવાનો છે, કેમે કે આ આખો એપ્રિલ મહિનો મનોરંજનથી ભરપુર રહેવાનો છે. ભારતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી મોટી ફિલ્મો આ મહિનમાં રિલીઝ થવાની છે, એક રિપોર્ટ પ્રમાણે આ મહિનામાં લગભગ 13 ફિલ્મો રિલીઝ થઇ રહી છે, જે તમામ ફિલ્મો તમને ભરપુર મનોરંજન પુરુ પાડશે. અહીં જુઓ લિસ્ટમાં કઇ કઇ છે ફિલ્મો................ 

April 2022 રિલીઝ થનારી ફિલ્મો -

1. દસવી, રિલીઝ ડેટ- 7 એપ્રિલ, 20222. ગુલ્લક સીઝન 3, રિલીઝ ડેટ- 7 એપ્રિલ, 20223. હુડદંગ, રિલીઝ ડેટ- 8 એપ્રિલ, 20224. અભય સિઝન 3, રિલીઝ ડેટ- 8 એપ્રિલ, 20225. બીસ્ટ, રિલીઝ ડેટ- 13 એપ્રિલ, 20226. KGF ચેપ્ટર 2, રિલીઝ ડેટ- 8 એપ્રિલ, 20227. જર્સી, રિલીઝ ડેટ- 14 એપ્રિલ, 20228. માય, રિલીઝ ડેટ- 15 એપ્રિલ, 20229. હીરોપંતી 2, રિલીઝ ડેટ- 29 એપ્રિલ, 202210. રનવે 34, રિલીઝ ડેટ- 29 એપ્રિલ, 202211. મિશન સિન્ડ્રેલા, રિલીઝ ડેટ- 29 એપ્રિલ, 2022

આ ઉપરાંત બીજી કેટલીક ફિલ્મો પણ છે, જે એપ્રિલ મહિનામાં સંભવિત રિલીઝ થઇ શકે છે. બૉલીવુડ ફિલ્મો અને વેબસીરીઝ જોનારાઓ માટે એપ્રિલ મહિનો ખાસ રહેવાનો છે, અને એકથી એક ધમાકેદાર એક્શન થ્રીલર ફિલ્મો જોવા મળી શકે છે.

 

આ પણ વાંચો........ 

દેશના કયા મોટા રાજ્યમાંથી આજથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, માસ્ક પણ નહીં પહેરવુ પડે, જાણો વિગતે

RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ

કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ

તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન

રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ