Avneet Kaur Bold: ટીવીની દુનિયામાં માત્ર 20 વર્ષની વયે ધમાલ મચાવનારી હૉટ એક્ટ્રેસ અવનીત કૌર હવે ફિલ્મોની હીરોઇન બનવા જઇ રહી છે. આજકાલ અવનીત ખુબ ચર્ચામાં છે. 'અલાદીન' (Aladdin) સીરિયલમાં યાસ્મીનનો રૉલ કરનારી અવનીતે હવે દરિયા કિનારે હૉટ અવતાર બતાવ્યો છે. ખરેખરમાં અવનીત હાલમાં માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, આ બધાની વચ્ચે તેને ત્યાંથી એવા બૉલ્ડ પૉઝ શેર કર્યા છે જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે. 


એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ જલપરી બનેલી દેખાઇ રહી છે. અવનીત કૌર આ તસવીરોમાં રાફ્ટિંગ કરતી દેખાઇ રહી છે, બિકીનીમાં અવનીત કૌરનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે. અવનીત કૌર આજકાલ પોતાના બૉલીવુડ ડેબ્યૂને લઇને ચર્ચામાં છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસ અત્યારે વેકેશન એન્જૉય કરવા માલદીવ પહોંચી છે, જેની તેને ખુદ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. 






અવનીત કૌર અવારનવાર પોતાના ફેન્સ સાથે પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અવનીત કૌરે પોતાની કેરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, પરંતુ 20 વર્ષની ઉંમરમાં તેને જે મુકામ હાંસલ કર્યો છે તે કાબિલેતારીફ છે. 






અવનીત કૌર બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટીકૂ વેડ્સ શેરુથી બૉલીવુડમાં પગ મુકવાની છે. 


































---


આ પણ વાંચો...... 


HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર


ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી


આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર


Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર


ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?