Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીના પૉપ્યૂલર શૉ તારક મહેતાને એક પછી એક કેરેક્ટર છોડીને જઇ રહ્યાં છે, હવે આ લિસ્ટમાં બબિતાજીનો રૉલ કરનારી મુનમુન દત્તાનુ નામ પણ સામેલ થઇ ગયુ છે. કલાકારો નીકળી રહ્યાં છે જેના કારણે શૉની ટીઆરપીઆ પણ ઓછી જોવા મળી રહી છે. પરંતુ આ સાથે કેટલાક નવા કેરેક્ટરે પણ આકર્ષણ જમાવ્યુ છે. હવે તારક મહેતા શૉમાંથી બબિતાજી આઉટ થતાં જ એક હૉટ ગર્લની એન્ટ્રી થઇ છે. મુનમુન દત્તાના છોડીને ગઇ ત્યાં જ નવી સુંદર છોકરીએ શૉમાં એન્ટ્રી કરી લીધી છે. તેનુ નામ છે અર્શી ભારતી.


અર્શી ભારતી શૉમાં બબિતાનીનો રૉલ નથી કરવાની પરંતુ, તે શૉમાં તારક મહેતાના બૉસની સેક્રેટરીની ભૂમિકા નિભાવતી દેખાશે. 


ખાસ વાત છે કે શૉમાં જે સુંદર હૉટ ગર્લની એન્ટ્રી થઇ છે, તેના વિશે કહેવાઇ રહ્યું છે, આ છોકરી શૉમાં બબિતાજી કરતા પણ હૉટ છે. આ નવી એક્ટ્રેસનુ નામ છે અર્સી ભારતી (Arshi Bharti).






શૉમાં સૌથી ચર્ચામાં રહેનારી બબિતા જી (Babita Ji)ની ભૂમિકા નિભાવનારી મુનમુન દત્તા (Munmun Dutta)એ શૉને અલવિદા કહી દીધુ છે. આજકાલ મુનમુન દત્તા (Colors Channel)ના શૉ બિગ બૉસ 15 (Bigg Boss 15) નો ભાગ બનેલી છે. શૉ છોડતાની સાથે જ મેકર્સની ચિંતા વધી ગઇ છે. 


આ પણ વાંચો...........


Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન આપી શકશે પરીક્ષા


DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?


Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ


Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?


ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી