મુંબઇઃ બૉલીવુડ અને પૉપ સિંગર મીકા સિંહના સ્વયંવરમાં દેખાઇ ચૂકેલી ટીવી સ્ટાર આકાંક્ષા પુરી (Akanksha Puri) ને તાજેતરમાં જ મુંબઇના અંધેરીની બહાર એક કેફેમાં સ્પૉટ કરવામા આવી. આકાંક્ષા પુરી, પોતાના દોસ્તો સ્ટેબિન (Stebin Ben) અને તેની ગર્લફ્રેન્ડ નુપુર સેનનની સાથે દેખાઇ હતી. દોસ્તોની સાથે આકાંક્ષા પુરી ફ્લૉરલ ડ્રેસમાં ચિલ કરવા અંધેરીના એક કેફેમાં આવી હતી. 


તસવીરોમાં આકાંક્ષા પુરી હંસતી અને ચિલ મૉડમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. તેનો આ લૂક જોઇને મીકા સિંહના પણ હોશ ઉડી જશે. આકાંક્ષા પુરી આજકાલ ટવી પર મીકા સિંહના શૉ 'સ્વયંવરઃ મીકા દી વોટી'માં કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ રહી છે. આકાંક્ષા પુરીની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ રહી છે, એટલા માટે બાકી મહિલા કન્ટેસ્ટન્ટ ખુબ પરેશાન છે. 






આકાંક્ષા પુરી શૉમાં એન્ટ્રી લેતા સમયે કહે છે, 'રાજી કી રાની તો એક હી હોગી, ઇસલિયે મેં યહાં હૂં' તે શૉમાં મીકા સિંહની પત્ની બનવાના ઇરાદાથી સામેલ થઇ છે. આકાંક્ષા પુરી પહેલા પારસ છાબડાની ગર્લફ્રેનડ્ રહી છે.  તેને ટીવી શો 'વિધ્નહર્તા ગણેશ'માં માતા પાર્વતીનો રૉલ કર્યો હતો, અને પારસ છાબડાએ રાવણનો. અહીંથી બન્નેની નજદીકીયાં વધી હતી. 


 


































---


આ પણ વાંચો........ 


Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત


Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત


Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી


ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?


India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યો, જાણો લેટેસ્ટ આંકડો


Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય


Horoscope Today 13 July 2022: ગુરુ પૂર્ણિમાના અવસરે આ રાશિના જાતક પર થશે ગુરૂની વિશેષ કૃપા , જાણો આજનું રાશિફળ