નવી દિલ્હીઃ ટીવી સ્ટાર્સ હંમેશા ચર્ચામાં રહેવા માટે કંઇકને કંઇક અખતરા કરતા રહે છે, અને આવા અખતરા ઘણીવાર તેમના માટે મુસીબત પણ બની જતા હોય છે. હવે આ લિસ્ટમાં મૌની રૉયનુ નામ પણ જોડાઇ ગયુ છે. મૌની રૉયે તાજેતરમાં એક એવો ડ્રેસ પહેર્યો હતો જેનાથી તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ગઇ હતી.
મૌની રૉય પર આમ તો દરેક પ્રકારના ડ્રેસ સારા જ લાગે છે, પરંતુ હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં મૌની રૉયે જે ડ્રેસ પહેર્યો છે જે તેના માટે મુશ્કેલીરૂપ બન્યો છે. ખરેખરમાં મૌની રૉય મીડિયા સામે રેડ ગાઉન પહેરીને આવી હતી અને અને ફરી ફરીને પૉઝ આપી રહી હતી, ત્યારે તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ગઇ હતી.
મૌની રૉયે લાર રંગનુ બેકલેસ ગાઉન પહેર્યુ હતુ, અને તેને ઓપન હેરની સાથે લાઇટ મેકઅપ કર્યો હતો. આ ગાઉન પહેરીને જેવી મૌની રૉય કેમેરાની સામે આવી તો બધા જોતા જ રહી ગયા. આ ડ્રેસમાં મૌની રૉય સુંદર લાગી રહી હતી પરંતુ તેને બ્રા જ ન હતી પહેરી. જ્યારે તે ફોટોગ્રાફર્સની સામે ફરી ફરીને પૉઝ આપી રહી હતી, તે સમય દરમિયાન બ્રા વિના પહેરેલો ડ્રેસ થોડો ઉંચો થઇ ગયો, અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઇ હતી. આનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. જોકે, એક્ટ્રેસને પણ આ ડ્રેસના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવવુ પડ્યુ હતુ, અને તેને તમામ વસ્તુની ખબર પડી ગઇ હતી.
---
આ પણ વાંચો..........
સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?
અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા
Ahmedabad : મંગળવારે લંડનથી આવેલા ફ્લાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર થયું દોડતું
Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ 1 જાન્યુઆરીથી બદલાશે, જાણો શું છે RBIનો નવો નિયમ