Katrina Kaif Vicky Kaushal Wedding: કેટરીના અને વિક્કી કૌશલના લગ્ન આજે 9મી ડિસેમ્બરે થવાના છે. લગ્નની વિધી શરૂ થઇ ચૂકી છે. આ હાઇ પ્રૉફાઇલ લગ્નમાં આવનાર મહેમાનોને નૉ ફોન પૉલીસી ફોલો કરવાની છે. આ નૉ ફોન પૉલીસી રાખવા પાછળ હવે એક મોટુ કારણ સામે આવ્યુ છે. જાણો શું છે કારણ..... 


કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને લઇને પહેલા ખુબ કડકાઇ રાખવાના સમાચાર છે, કેમ કે આ જોડી લગ્નને એકદમ પ્રાઇવેટ રાખવા માંગે છે. રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી રહી છે કે લગ્નમાં હાજર રહેનારા મહેમાનોને કેટલીક શરતોનુ પાલન કરવુ પડશે. લગ્નની જગ્યાા પર ફોન લઇ જવાની પણ મંજૂરી નથી. આમ તો કૈટરીના અને વિક્કી કૌશલના લગ્નને લઇને દરેક જગ્યાએ ચર્ચા છે, અને બધાની નજર આ લગ્ન પર ટકેલી છે.


ખાસ વાત છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નમાં જે પણ મહેમાન આવવાના છે, તે તમામને નૉ ફોન પૉલીસીનુ પાલન કરવાનુ છે, એટલે કે ફોન લઇ જવા પર મનાઇ રાખવામાં આવી છે. રિપોર્ટ છે કે, આવુ એટલા માટે કરવામાં આવ્યુ છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પોતાના લગ્નની તસવીરો અને વીડિયો વેચવાના છે. 


Katrina Kaif-Vicky Kaushal Wedding: આજે કેટ-વિક્કી બંધાશે લગ્નનાં બંધનમાં 
Katrina Kaif Vicky Kaushal Wedding: આજે બૉલીવુડના ક્યૂટ કપલમાંના એક કેટરીના અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાઇ જશે. રાજસ્થાનમાં બન્ને આજે લગ્ન કરી રહ્યાં છે. 9મી ડિસેમ્બરે આ હાઇપ્રૉફાઇલ લગ્ન થવા જઇ રહ્યાં છે. બન્નેના લગ્ન રાજસ્થાનના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટમાં થશે. આની શરૂઆત લગ્નોત્સવ 7 ડિસેમ્બરથી થઇ ગઇ છે અને 9 ડિસેમ્બર સુધી ચાલશે. કપલના લગ્નમાં 200 મહેમાનો આવવાની અટકળો સામે આવી છે. આ બધાની વચ્ચે સલમાન ખાનની હાજરીને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, સલમાન કેટરીના અને વિક્કીના લગ્નમાં નહીં જાય.


 


India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર


Ind vs Aus: 85 વર્ષ બાદ એશીઝમાં બની આ અદભૂત ઘટના, ખેલાડીઓથી લઇને કૉમેન્ટેટરો પણ જોઇને રહી ગયા દંગ, વીડિયો વાયરલ


Bipin Rawat Death: CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે કરાશે અંતિમ સંસ્કાર


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં નોધાયા કોરોનાના નવા 23 કેસ


જનરલ બિપિન રાવત પહેલા આ જાણીતી હસ્તીઓનું પણ હવાઇ દુર્ઘટનામાં થયું છે કરુણ મોત


રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, આ વિષયોના પેપર્સ બોર્ડ કાઢશે