World Kiss Day, Benefits Of Kissing For Health: આજે ઇન્ટરનેશનલ કિંસિંગ ડે છે, આજે એટલે કે 6 જુલાઇને કિસ ડે તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ડે હેલ્ધી રિલેશનશીપ અને કિસના ફાયદાઓને લોકો સુધી પહોંચાડવાના ઉદેશ્યથી આ દિવસને મનાવવામાં આવે છે. 


કિસ એટલે કે ચુંબન ભાવનાઓની અભિવ્યક્તિનુ એક સુંદર માધ્યમ છે. કિસ કરવાથી સંબંધોમાં પ્રેમ અને લગાવ તો વધે જ છે, સાથે સાથે કેટલાક સ્વાસ્થ્ય રીતે ફાયદાઓ પણ થાય છે. કેટલાક મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, સ્વાસ્થ્ય માટે ચુંબન ફાયદો પણ કરાવે છે, અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓને પણ ઓછી કરે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર, કિસ કરતી વખતે ચહેરાના 34 ફેસિયલ મસલ્સ અને શરીરની 112 પૉશ્વર મસલ્સ એક્ટિવે થઇ જાય છે. આ કારણે સ્નાયુઓ ટાઇટ અને ટૉન્ડ રહે છે. ચુંબન ચહેરામાં લોહીની સંચારને ઝડપી બનાવે છે. જેનાથી ચામડી જવાન અને સુંદર દેખાય છે. એક ચુંબન ઉંમરને વધવાથી રોકવા અને શારીરિક સમસ્યાઓના ઇલાજને ઓછો કરે છે. વર્લ્ડ કિસિંગ ડે પ્રસંગે જાણો કિસ કરવાથી સ્વાસ્થ્યને શું થાય છે ફાયદો......... 
 
- કિસના ફાયદાઓ- 
- કિસ કરવાથી ઉંમર વધે છે
- કિસ કરવાથી ઇમ્યૂનિટી વધે છે
- કિસ કરવાથી તણાવ ઓછો થાય છે
- કિસ કરવાથી હાઇ બીપીની ફરિયાદ ઓછી રહે છે
- કિસ કરવાથી કૉલેસ્ટ્રૉલ ઓછુ થયા છે


નોંધઃ આ લેખ મેડિકલ રિપોર્ટ્સ તરફથી મળતી માહિતીઓના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે, એબીપી ન્યૂઝ આ દાંવાની કોઇપણ જાતની પુષ્ટી નથી કરતુ. 


 


આ પણ વાંચો........ 


રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત


Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર


Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ


LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા


Educational News: ગુજરાતની આ જાણીતી યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ થશે શરૂ, સમગ્ર ભારતમાં હશે પ્રથમ સ્નાતક કોર્સ


Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ