મહુવાઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારનું આગવું મહત્વ છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે મોટાભાગના મંદિરો બંધ છે. આજે ભાવનગરના મહુવા તાલુકાના કળસાર ગામે દરિયા નજીક આવેલા બથેશ્વર મહાદેવના મંદિરે જન્માષ્ટમીના તહેવારને લઈ માળવાવ ગામના ત્રણ લોકો દર્શનાર્થે ગયા હતા.
જેમાંથી બે લોકો દરિયાના પાણીમાં તણાઈ જવાથી મોત થયા હતા. જ્યારે એક યુવકને બચાવી લેવાયો હતો. બચાવી લેવામાં આવેલા યુવકનું નામ રમેશભાઈ આંબાભાઈ ડોડીયા (ઉ.વ.32) હોવાનું જાણવા મળ્યું છે. તેને સારવાર અર્થે મહુવાની હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કપડા કાઢવા માટે મહિલાએ વોશિંગ મશીનમાં નાંખ્યો હાથ, અજગર સાથે થયો સામનો, જાણો વિગતે
માઉથવોશથી કોગળા કરવાથી ઘટી શકે છે કોરોનાનો ખતરો ? રિસર્ચમાં શું કરવામાં આવ્યો દાવો ? જાણો વિગતે
IPL 2020: UAE રવાના થતા પહેલા જ રાજસ્થાન રોયલ્સ સુધી પહોંચ્યો કોરોના, ફિલ્ડિંગ કોચ સંક્રમિત
મહુવાના માળવાવ ગામના ત્રણ લોકો દરિયામાં તણાયા, બેનાં મોત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2020 05:11 PM (IST)
ભાવનગરના મહુવા તાલુકાના કળસાર ગામે દરિયા નજીક આવેલા બથેશ્વર મહાદેવના મંદિરે જન્માષ્ટમીના તહેવારને લઈ માળવાવ ગામના ત્રણ લોકો દર્શનાર્થે ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -