Har Ghar Tiranga Abhiyan: ભારત આઝાદીના 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવી રહ્યું છે. 15 ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસને લઇને તૈયારી પુરજોશમાં ચાલુ છે, અને હવે આ અંતિમ રૂપમાં છે. આ બધાની વચ્ચે આજથી 'હર ઘર તિરંગા' અભિયાન (Har Ghar Tiranga Abhiyan) ની શરૂઆત થશે. આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત સ્વાતંત્ર્ય દિવસને ખાસ બનાવવા માટે સરકાર 'હર ઘર તિરંગા' કેમ્પેન ચલાવી રહ્યું છે. આજથી લોકો પોતા પોતાના ઘરે અને પ્રતિષ્ઠાનો પર તિરંગો  (Tiranga) ઝંડો ફરકાવશે. 


સરકારે 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાન અંતર્ગત પો પોત પોતાના ઘરે કે પ્રતિષ્ઠાનો પર 13 થી 15 ઓગસ્ટ સુધી તિરંગો ફરકાવવાની અપીલ કરી છે. 'હર ઘર તિરંગા' અભિયાનમાં પૉસ્ટ ઓફિસ પણ રાષ્ટ્રીય ધ્વજનુ વેચાણ કરીને મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. 


'હર ઘર તિરંગા' અભિયાનનો આજથી આરંભ - 
આઝાદીની 75મી વર્ષગાંઠ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત થશે, જે 15 ઓગસ્ટ સુધી ચાલશે. ભારતના સ્વાતંત્ર્ય દિવસના 75માં વર્ષના ઉપલક્ષ્યમાં તિરંગાને ઘરે ઘરે સુધી પહોંચાડવા અને ફરકાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરનારું 'હર ઘર તિરંગા' અભિયાન આજતી શરૂ થશે. 


આ પણ વાંચો........ 


Independence Day 2022: આઝાદીના 75 વર્ષ બાદ દુનિયાની ફાર્મસી બન્યુ ભારત, જાણો કેટલુ બદલાયુ હેલ્થ સેક્ટર?


Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા


Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...


Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ


Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો


SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો


Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...