શોધખોળ કરો

Rajasthan Election Result 2023 live: રાજસ્થાનમાં ભાજપની 102 બેઠકો પર જીત, અશોક ગેહલોતે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

Rajasthan Assembly Election Result 2023 Live: રાજસ્થાનમાં કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. રાજ્યની 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે થયેલા મતદાનના પરિણામ આજે જાહેર કરવામાં આવશે.

LIVE

Key Events
Rajasthan Election Result 2023 live: રાજસ્થાનમાં ભાજપની 102 બેઠકો પર જીત, અશોક ગેહલોતે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

Background

Rajasthan Assembly Election Result 2023 Live: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તૈયારીઓ અંગે, મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજ્યની 199 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી 3 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે 33 જિલ્લા મથકના 36 કેન્દ્રો પર શરૂ થશે. મતગણતરી માટે 1121 AROને ફરજ પર મુકવામાં આવ્યા છે. જયપુર, જોધપુર અને નાગૌરમાં બે-બે કેન્દ્રો પર અને બાકીના 30 ચૂંટણી જિલ્લાઓમાં એક-એક કેન્દ્ર પર મત ગણતરી કરવામાં આવશે. મતગણતરી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને મતગણતરી કેન્દ્ર પર સુરક્ષાના ધોરણોનું કડકપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. મતગણતરીનો દિવસ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.

ગુપ્તાએ કહ્યું કે મતગણતરી સ્થળ પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ફક્ત અધિકૃત પાસ ધારક વ્યક્તિઓ જ પ્રવેશ કરી શકશે. મતગણતરી કેન્દ્ર પર દરેક વિધાનસભા માટે અલગ મતગણતરી હોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં પંચની સૂચના મુજબ, પોસ્ટલ બેલેટ અને ઈવીએમની ગણતરી માટે ટેબલ ગોઠવવામાં આવ્યા છે.

18:51 PM (IST)  •  03 Dec 2023

અશોક ગેહલોતે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

18:29 PM (IST)  •  03 Dec 2023

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે રાજસ્થાનમાં 102 બેઠકો પર ભાજપનો વિજય

17:00 PM (IST)  •  03 Dec 2023

Rajasthan Election Result Live: કોંગ્રેસની હાર પર CMના OSDનો મોટો ખુલાસો

રાજસ્થાનમાં કોંગ્રેસની હારને લઈને મોટો ખુલાસો થયો છે. એબીપી ન્યૂઝ પર મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડીએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, "હું પહેલેથી જ હારની અપેક્ષા કરી રહ્યો હતો. મેં સીએમ અશોક ગેહલોતને પાંચ-છ મહિના પહેલા મારો રિપોર્ટ આપ્યો હતો કે અમારા વર્તમાન ધારાસભ્યો સામે એન્ટી ઇનકમ્બસી છે. 

12:19 PM (IST)  •  03 Dec 2023

કોંગ્રેસના નિરીક્ષકો સીએમ ગેહલોતને મળવા પહોંચ્યા

મત ગણતરીના એક દિવસ પહેલા કોંગ્રેસે ચૂંટણીના રાજ્યોમાં નિરીક્ષકો તૈનાત કર્યા હતા. હવે નિરીક્ષકો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને મુકુલ વાસનિક મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા આવ્યા છે.

11:56 AM (IST)  •  03 Dec 2023

ભીલવાડા જિલ્લામાં સાતમાંથી 6 બેઠકો પર ભાજપ આગળ

1.ભીલવાડા વિધાનસભા
રાઉન્ડ 7
અશોક કોઠારી (અપક્ષ) - 4767થી આગળ

2. આસિંદ વિધાનસભા
રાઉન્ડ 7
જબ્બર સિંહ સાંખલા (ભાજપ) - 4642થી આગળ

3. જહાઝપુર વિધાનસભા
રાઉન્ડ 9
ગોપીચંદ મીણા (ભાજપ) - 9468 આગળ

4. શાહપુરા વિધાનસભા
રાઉન્ડ 6
લાલા રામ બૈરવા (ભાજપ) – 25835થી આગળ

5. સહદા વિધાનસભા
રાઉન્ડ 6
લાડુ લાલ પીતાલિયા (ભાજપ) - 17895 પછી

6. માંડલગઢ વિધાનસભા
રાઉન્ડ 4
ગોપાલ ખંડેલવાલ (ભાજપ) – 8864 આગળ

7. મંડળ વિધાનસભા
રાઉન્ડ 6
ઉદય લાલ ભડાના (ભાજપ) - 10033થી આગળ

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
Embed widget