શોધખોળ કરો

લૉકડાઉન પહેલા જ ક્રિકેટમાં આ જગ્યાએથી મળ્યા હતા કોરોનાના 17 પૉઝિટીવ કેસ, હવે થયો ખુલાસો

રિપોર્ટ પ્રમાણે, માર્ચમાં લૉકડાઉન લાગુ પડ્યુ તે પહેલા કાઉન્ટી ટીમોમાં કોરોના વાયરસના 17 પૉઝિટીવ કેસ સામે આવ્યા હતા

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે દેશમાં ક્રિકેટને પાટા પર લાવવાની કોશિશો પુરજોશમાં શરૂ કરી દીધી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સીરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી થવા જઇ રહી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સંકેત આપ્યા છે કે ઓગસ્ટમાં કાઉન્ટી ક્રિકેટની પણ વાપસી થશે. પણ તે પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, માર્ચમાં લૉકડાઉન લાગુ પડ્યુ તે પહેલા કાઉન્ટી ટીમોમાં કોરોના વાયરસના 17 પૉઝિટીવ કેસ સામે આવ્યા હતા. ડેલી મેઇલના રિપોર્ટ પ્રમાણે, 13 ખેલાડીઓ અને ચાર સપોર્ટ સ્ટાફને કોરોના ટેસ્ટ પૉઝિટીવ નીકળ્યો હતો. જોકે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ખેલાડી ટ્રેનિંગ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, પણ તેનો સોર્સ કોઇ બહારનો હતો. લૉકડાઉન પહેલા જ ક્રિકેટમાં આ જગ્યાએથી મળ્યા હતા કોરોનાના 17 પૉઝિટીવ કેસ, હવે થયો ખુલાસો જોકે, હવે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના 700થી વધુ ટેસ્ટ કર્યા છે, અને તેમના બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એ પછી 1 ઓગસ્ટથી કાઉન્ટી ક્રિકેટની વાપસીના આસાર વધી ગયા છે. ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ઇયાન બૉથમનુ માનવુ છે કે ઇંગ્લેન્ડમાં તમામ રમતોની વાપસી બહુ જલ્દી થશે. ઇંગ્લેન્ડની સાથે ત્રણ મેચોની સીરીઝ રમવા માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ એક મહિના પહેલા જ મહેમાન ટીમની ધરતી પર પહોંચી ગઇ હતી. 14 દિવસ ક્વૉરન્ટાઇનમાં રહ્યાં બાદ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓએ 23 જૂનથી મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. 8 જુલાઇથી બન્ને દેશો વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાશે.

ટોપ સ્ટોરી

IND vs NZ 1st ODI: ભારતની પ્લેઇંગ 11 માં મોટો ફેરફાર! જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs NZ 1st ODI: ભારતની પ્લેઇંગ 11 માં મોટો ફેરફાર! જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ટીમ ઈન્ડિયા માટે મોટા રાહતના સમાચાર: સ્ટાર ફાસ્ટ બોલર ત્રણેય ફોર્મેટ માટે ફિટ જાહેર
ટીમ ઈન્ડિયા માટે મોટા રાહતના સમાચાર: સ્ટાર ફાસ્ટ બોલર ત્રણેય ફોર્મેટ માટે ફિટ જાહેર
IPL 2027: સૂર્યકુમાર યાદવ લખનૌ સુપર જાયન્ટ્સમાં જશે કે નહીં? અટકળો વચ્ચે સૂર્યાએ આપ્યો મોટો સંકેત
IPL 2027: સૂર્યકુમાર યાદવ લખનૌ સુપર જાયન્ટ્સમાં જશે કે નહીં? અટકળો વચ્ચે સૂર્યાએ આપ્યો મોટો સંકેત
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Embed widget