શોધખોળ કરો

કયા દેશના ક્રિકેટરોને આઇપીએલ રમવામાં વધુ રસ છે, સામે આવ્યો ચોંકાવનારો આંકડો

આઇપીએલ 2020ની હરાજીમાં 73 જગ્યાઓ માટે 971 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, જેમાં 713 ભારતીય અને 258 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 55 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે

નવી દિલ્હીઃ આઇપીએલ 2020 માટે ખેલાડીઓનું ઓક્શન રજિસ્ટ્રેશન ખતમ થઇ ચૂક્યુ છે, બીસીસીઆઇએ આ અંગે માહિતી આપી છે, તે પ્રમાણે કુલ 971 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે અને જગ્યા માત્ર 73 ખેલાડીઓની જ છે. આ માટે આ મહિનાની 19 તારીખે કોલકત્તામાં ઓક્શન યોજાવવાનું છે. જોકે, આ બધાની વચ્ચે એક ચોંકવનારી વાત સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં આઇપીએલ રમવામાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને વધુ રસ છે. આઇપીએલ 2020ની ક્રિકેટરોની હરાજીમાં રજિસ્ટ્રેશનનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. બીસીસીઆઇના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાંથી સૌથી વધુ ક્રિકેટરોએ આઇપીએલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, આ આંકડો 55 ખેલાડીનો છે. એટલે માની શકાય કે ઓસ્ટ્રેલિયાન ક્રિકેટરો ભારતમાં આઇપીએલ રમવા માટે સૌથી વધુ રસ ધરાવે છે. કયા દેશના ક્રિકેટરોને આઇપીએલ રમવામાં વધુ રસ છે, સામે આવ્યો ચોંકાવનારો આંકડો ઓક્શન રજિસ્ટ્રેશન પ્રમાણે જોઇએ તો, આ લિસ્ટમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ 55 છે, બાદમાં દક્ષિણ આફ્રિકાના 54, શ્રીલંકાના 39, ન્યૂઝીલેન્ડના 24, ઇંગ્લેન્ડના 22, વેસ્ટ ઇન્ડિઝના 34, આફઘાનિસ્તાનના 19, બાંગ્લાદેશના 6, ઝિમ્બાબ્વેના 3, નેધરલેન્ડ અને અમેરિકાના 1-1 ક્રિકેટરે ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. કયા દેશના ક્રિકેટરોને આઇપીએલ રમવામાં વધુ રસ છે, સામે આવ્યો ચોંકાવનારો આંકડો આઇપીએલ 2020ની હરાજીમાં 73 જગ્યાઓ માટે 971 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, જેમાં 713 ભારતીય અને 258 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 55 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. IPL 2020: કઇ ટીમ ખરીદી શકશે સૌથી વધુ ખેલાડીઓ, કોની પાસે છે સૌથી વધુ રૂપિયા... ચેન્નાઇ સુપર કિંગ્સ - 5 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 14.60 કરોડ રૂપિયા દિલ્હી કેપિટલ્સ - 11 (5 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.85 કરોડ રૂપિયા કિંગ્સ ઇલેવન પંજાબ - 9 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 42.70 કરોડ રૂપિયા કોલકત્તા નાઇટ રાઇડર્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 35.65 કરોડ રૂપિયા મુંબઇ ઇન્ડિયન્સ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 13.05 કરોડ રૂપિયા રાજસ્થાન રૉયલ્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 28.90 કરોડ રૂપિયા રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુંરુ - 12 (6 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.90 કરોડ રૂપિયા સનરાઇઝર્સ હૈદરાબાદ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 17.00 કરોડ રૂપિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Embed widget