શોધખોળ કરો

પહેલી મુલાકાતમાં જોસ બટલરને ન્યૂઝીલેન્ડનો ખેલાડી સમજી બેઠો હતો ડિવિલિયર્સ, વર્ષો બાદ થયો ખુલાસો....

બટલરે ઇશ સોઢી સાથેની પૉડકાસ્ટ શૉમાં આ વાતનો ખુલાસ કર્યો હતો, તેને કહ્યું હું સાઉથ આફ્રિકન ક્રિકેટર ડિવિલિયર્સનો મોટો ફેન છું, હું ડિવિલિયર્સથી ખુબ પ્રભાવિત છું

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના ક્રિકેટર જોસ બટલરે વર્ષો બાદ એક મોટો ખુલાસો કર્યો છે, આ ખુલાસો દુનિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર એબી ડિવિલિયર્સને લઇને કર્યો છે, જોસ બટલરે કહ્યું કે મને ડિવિલિયર્સ પહેલી મુલાકાતમાં ન્યૂઝીલેન્ડને ક્રિકેટર સમજી બેઠા હતા. આ વાત મને આજે પણ રમૂજ ઉપજાવે છે. રાજસ્થાનના ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં જોસ બટલરે કહ્યું કે, જ્યારે આઇપીએલમાં હું પહેલી વાર ડિવિલિયર્સને મળ્યો ત્યારે તે મને ન્યૂઝીલેન્ડનો ખેલાડી સમજી બેઠા હતા, અને પુછ્યુ હતુ કે, તમે ન્યૂઝીલેન્ડમાં કઇ બાજુ રહો છે. પહેલી મુલાકાતમાં જોસ બટલરને ન્યૂઝીલેન્ડનો ખેલાડી સમજી બેઠો હતો ડિવિલિયર્સ, વર્ષો બાદ થયો ખુલાસો.... બટલરે ઇશ સોઢી સાથેની પૉડકાસ્ટ શૉમાં આ વાતનો ખુલાસ કર્યો હતો, તેને કહ્યું હું સાઉથ આફ્રિકન ક્રિકેટર ડિવિલિયર્સનો મોટો ફેન છું, હું ડિવિલિયર્સથી ખુબ પ્રભાવિત છું. પહેલી મુલાકાતમાં જોસ બટલરને ન્યૂઝીલેન્ડનો ખેલાડી સમજી બેઠો હતો ડિવિલિયર્સ, વર્ષો બાદ થયો ખુલાસો.... બટલરે કહ્યું કે આઇપીએલ દરમિયાન એકવાર મને ડિવિલિયર્સે બીયર પીવા માટે આમંત્રણ આપ્યું, અમે બન્ને હૉટલમાં ગયા ત્યારે ડિવિલિયર્સે મને પુછ્યુ હતું કે, તું ન્યૂઝીલેન્ડમાં કઇ બાજુ રહે છે, ત્યારે મને ખબર પડી કે તે મને ન્યૂઝીલેન્ડનો ખેલાડી સમજી બેઠો છે. જોકે, બાદમાં ડિવિલિયર્સને ખબર પડી કે હું ઇંગ્લેન્ડનો ક્રિકેટર છું.
ખાસ વાત છે કે બટલર રાજસ્થાન રૉયલ્સનો ખેલાડી છે, અને 2019 વર્લ્ડકપ વિનિંગ ઇંગ્લેન્ડ ટીમનો પણ ખેલાડી હતો. ડિવિલિયર્સ અને બટલર બન્ને ખુબ સારા મિત્રો છે.

ટોપ સ્ટોરી

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget