શોધખોળ કરો

ચાલુ સેશનમાં ફેને ઉંમર અંગે સવાલ કર્યો તો ભડક્યો આ ક્રિકેટર, આપ્યો આવો જવાબ

શાહિદ આફ્રિદીએ ટ્વીટ પર #AskAfridi સેશન ચલાવ્યો હતુ, આ સેશનમાં તે પોતાના ફેનના સવાલોના જવાબો આપી રહ્યાં હતો. આ દરમિયાન એક ફેને આફ્રિદીને ઉંમર વિશે સવાલ કર્યો હતો. ફેને કહ્યું તમારી ઉંમર શું છે? આ સવાલને લઇને આફ્રિદી થોડો નર્વસ થઇ ગયો હતો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને લઇને સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. વાત એમ છે કે એક લાઇવ સેશન દરમિયાન શાહિદ આફ્રિદી પોતાના ફેનના એક સવાલ પર ગિન્નાઇને ગુસ્સે ભરાઇ ગયો હતો. ફેનનો સવાલ આફ્રિદીની ઉંમરને લઇને હતો. ઉલ્લેખનીય છે કે, શાહિદ આફ્રિદી ચાર વર્ષ પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. શાહિદ આફ્રિદીએ ટ્વીટ પર #AskAfridi સેશન ચલાવ્યો હતુ, આ સેશનમાં તે પોતાના ફેનના સવાલોના જવાબો આપી રહ્યાં હતો. આ દરમિયાન એક ફેને આફ્રિદીને ઉંમર વિશે સવાલ કર્યો હતો. ફેને કહ્યું તમારી ઉંમર શું છે? આ સવાલને લઇને આફ્રિદી થોડો નર્વસ થઇ ગયો હતો. ફેનના સવાલનો જવાબ આપતા આફ્રિદીએ કહ્યું કે, ઉંમર તો માત્ર એક આંકડો છે. ખાસ વાત છે કે હંમેશા માટે ઉંમરને લઇને આફ્રિદી પર સવાલો ઉઠતા રહ્યાં છે. ચાલુ સેશનમાં ફેને ઉંમર અંગે સવાલ કર્યો તો ભડક્યો આ ક્રિકેટર, આપ્યો આવો જવાબ ગયા વર્ષે આફ્રિદીએ પોતાની ઓટો બાયૉગ્રાફીમાં કહ્યું હતુ કે, તેનો જન્મ 1980માં નહીં પરંતુ 1975માં થયો હતો. આફ્રિદીએ પોતાના પુસ્તક ગેમ ચેન્જરમાં દાવો કર્યો હતો કે અધિકારીઓની ભૂલના કારણે તેની ઉંમરના રેકોર્ડમાં ગરબડ થઇ છે. ચાલુ સેશનમાં ફેને ઉંમર અંગે સવાલ કર્યો તો ભડક્યો આ ક્રિકેટર, આપ્યો આવો જવાબ નોંધનીય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની રેકોર્ડ બુકમાં આફ્રિદીના જન્મનુ વર્ષ 1980 નોંધાયેલુ છે. આ તમામ વાતોને લઇને હજુ પણ આફ્રિદીની ઉંમર પર સવાલો ઉઠી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
Embed widget