શોધખોળ કરો

આઇપીએલમાં સામેલ થનારો પહેલા ક્રિકેટર બન્યો આ ખેલાડી, આ ટીમ સાથે જોડાયો

અલી ખાન ત્રિનબાગો નાઇટરાઇડર્સની ટીમમાં સામેલ હતો, જેને કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં અપરાજય રહેતા ખિતાબ પર કબજો જમાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં અલી ખાને આઠ મેચોમાં 7.43ની ઇકૉનોમીથી 8 વિકેટ ઝડપી હતી. રિપોર્ટ પ્રમાણે અલી ખાન ગઇ સિઝનમાં કેકેઆરના રડાર પર હતો પરંતુ કોઇ ડીલ ન હતી થઇ શકી

નવી દિલ્હીઃ આઇપીએલ ઇતિહાસમાં પહેલીવાર અમેરિકન ક્રિકેટર રમતો દેખાશે. કોલકત્તા નાઇટરાઇડર્સે 29 વર્ષીય ફાસ્ટ બૉલર અલી ખાન સાથે કૉન્ટ્રાક્ટ કર્યો છે. અલી ખાન ઇજાગ્રસ્ત હૈરી ગર્નીની જગ્યાએ ટીમમાં સામેલ થશે. હેરી ગર્ની ખભાની ઇજા થવાથી હાલ આઇપીએલમાંથી બહાર થયો છે. આ વર્ષે આઇપીએલ 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થશે. અલી ખાન ત્રિનબાગો નાઇટરાઇડર્સની ટીમમાં સામેલ હતો, જેને કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં અપરાજય રહેતા ખિતાબ પર કબજો જમાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં અલી ખાને આઠ મેચોમાં 7.43ની ઇકૉનોમીથી 8 વિકેટ ઝડપી હતી. રિપોર્ટ પ્રમાણે અલી ખાન ગઇ સિઝનમાં કેકેઆરના રડાર પર હતો પરંતુ કોઇ ડીલ ન હતી થઇ શકી. આઇપીએલમાં સામેલ થનારો પહેલા ક્રિકેટર બન્યો આ ખેલાડી, આ ટીમ સાથે જોડાયો ઉલ્લેખનીય છે કે, કેરેબિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીતનારી ત્રિનબાગો નાઇટરાઇડર્સ અને કેકેઆરની માલિક કંપની એક જ છે. બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાન આ બન્ને ટીમોનો માલિક છેો. વર્ષ 2018માં અલી ખાને ગ્લૉબલ ટી20 કેનેડા દરમિયાન ઓળખ મેળવી હતી, અહીં તેને સ્ટાર ઓલરાઉન્ડર બ્રાવોનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેને બ્રાવો સીપીએલમાં લઇને આવ્યો હતો. અલી ખાને તે વર્ષે ગુયાના અમેઝોન વૉરિયર્સ માટે 12 મેચોમાં 16 વિકેટ ઝડપી હતી, તે ટૉપ વિકેટ ટેકરમાં બીજા નંબરના સ્થાને રહ્યો હતો. અલી ખાન અત્યાર સુધી 36 ટી20માં 38 વિકેટો ઝડપી છે. 140ની સ્પીડથી બૉલિંગ ફેંકનારો અલી ખાન ડેથ ઓવરોમાં સારુ પરફોર્મન્સ આપી રહ્યો છે.

ટોપ સ્ટોરી

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
Embed widget