શોધખોળ કરો

ધોનીના ઘરે આવી નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર, સાક્ષીએ કહ્યું- 'મિસિંગ યૂ માહી..'

એ તો દરેક લોકો જાણે છે કે એમએસ ધોની લક્ઝરી કાર અને બાઇક્સનો શોખીન છે, ભલે ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટથી દુર થિ ગયો છે, પરંતુ તેની લક્ઝરી કારોનો શોખ બરકરાર છે. તેની પાસે અલગ અલગ મૉડલની બાઇક્સ અને કારોનુ સારુ એવુ કલેક્શન છે

નવી દિલ્હીઃ ભારતીયી ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટની સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી, આ સાથે તેના કરોડો ફેન્સને આઘાત લાગ્યો. હવે ધોની ક્યારેય ટીમ ઇન્ડિયા સાથે મેદાન પર રમતો નહીં દેખાય, જોકે, આઇપીએલમાં હજુ ધોની રમશે. ધોનીના ફેન્સ માટે એકબાજુ દુઃખના સમાચાર છે તો બીજી બાજુ ખુશીના સમાચાર પણ છે, કેમકે ધોનીની કાર કલેક્શનમાં વધુ એક ખાસ કાર સામેલ થઇ છે. ધોની શુક્રવારે આઇપીએલ આઇપીએલ 2020 માટે ચેન્નાઇ પહોંચી ગયા છે, અહીં સીએસકેનો ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. હવે આના ઠીક એક દિવસ બાદ નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર આવી ગઇ છે. સાક્ષીએ ધોનીની આ કારની તસવીર શેર કરતા લખ્યું- મિસિંગ યૂ માહી.... ધોનીની પત્ની સાક્ષીએ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, કાર ઘરના કેમ્પસમાં દાખલ થતી દેખાઇ રહી છે, જે ગેરેજની પાસે જઇને ઉભી રહે છે. બાદમાં તેને કારની એક તસવીર પણ શેર કરી. એવુ માનવામાં આવી રહ્યું છે કે માહીના ઘરે નવી કાર આવી છે.
એ તો દરેક લોકો જાણે છે કે એમએસ ધોની લક્ઝરી કાર અને બાઇક્સનો શોખીન છે, ભલે ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટથી દુર થિ ગયો છે, પરંતુ તેની લક્ઝરી કારોનો શોખ બરકરાર છે. તેની પાસે અલગ અલગ મૉડલની બાઇક્સ અને કારોનુ સારુ એવુ કલેક્શન છે. ઉલ્લેખનીય છે કે, 19 સપ્ટેમ્બરથી આઇપીએલ 2020ની શરૂઆત થઇ રહી છે. 20 ઓગસ્ટ બાદ ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ યુએઇ માટે રવાના થઇ જશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ ધોનીનુ આઇપીએલમાં મહત્વ ખુબ વધી ગયુ છે. ધોનીના ઘરે આવી નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર, સાક્ષીએ કહ્યું- 'મિસિંગ યૂ માહી.. ત્રણ આઇસીસી ટ્રૉફી જીતનારો એકમાત્ર કેપ્ટન છે ધોની..... કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર.... દુનિયા સૌથી સફળ કેપ્ટન પૈકી એક ધોનીએ 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે, ધોની ભારતને ન માત્ર ટી20 વર્લ્ડકપ, પણ 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું, સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાને પહેલીવાર નંબર 1 બનાવવાનો શ્રેય પણ ધોનીને જાય છે. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. ધોની વર્ષ 2006થી 2010ની વચ્ચે 656 દિવસ સુધી આઇસીસી પુરુષ વનડે રેન્કિંગમાં ટૉપ પર રહેનારો બેટ્સમેન રહી ચૂક્યો છે. તેને 2008 અને 2009માં આઇસીસીનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો હતો. ધોનીના ઘરે આવી નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર, સાક્ષીએ કહ્યું- 'મિસિંગ યૂ માહી..

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું કન્ફર્મ! MI તરફથી રમશે અર્શદીપ; ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર
હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું કન્ફર્મ! MI તરફથી રમશે અર્શદીપ; ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર
Yashasvi Jaiswal Century: ફોર્મમાં પરત ફર્યો યશસ્વી જયસ્વાલ, ટેસ્ટ સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ફટકારી સદી
Yashasvi Jaiswal Century: ફોર્મમાં પરત ફર્યો યશસ્વી જયસ્વાલ, ટેસ્ટ સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ફટકારી સદી
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
Embed widget