શોધખોળ કરો

Athiya Rahul Haldi: આથિયા શેટ્ટી-કેએલ રાહુલની હેલ્દી સેરેમનીની તસવીરો આવી સામે, કપલ એકબીજામાં ખોવાયેલું મળ્યું જોવા

Athiya Rahul Haldi: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે પહેલીવાર હલ્દી સેરેમનીની તસવીરો પોસ્ટ કરી છે. દંપતી એકબીજાને હલ્દી લગાવતા જોવા મળે છે. એક ફોટામાં અહાન શેટ્ટી પણ જોવા મળી રહ્યો છે.

Athiya Rahul Haldi: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી જેમાં માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા. કપલે હવે ધીમે ધીમે પ્રી-વેડિંગ તસવીરો શેર કરવાનું શરૂ કર્યું છે. શુક્રવારે અથિયા અને કેએલ રાહુલે પહેલીવાર હલ્દી સેરેમનીની તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં દંપતી એકબીજાને હલ્દી લગાવતા જોવા મળી રહ્યા છે . એક ફોટોમાં અહાન શેટ્ટી પણ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ હલ્દી સેરેમનીમાં આનંદ માણતા જોવા મળી રહ્યા છે.

અથિયા- કે એલ રાહુલની હલ્દી સેરેમની 

પ્રથમ તસવીરમાં આથિયા અને કેએલ રાહુલ એકબીજાને હલ્દી લગાવી રહ્યા છે. બંને સ્માઇલ કરી રહ્યા છે. તેમની ચારે બાજુ મેરીગોલ્ડ ફૂલની પાંખડીઓ જોવા મળી રહી છે. આગળના ફોટામાં અથિયાનો આઉટફિટ સંપૂર્ણપણે દેખાઈ રહ્યો છે. તેણે ગોલ્ડન વર્ક સાથે પીચ કલરનો અનારકલી સૂટ પહેર્યો છે. એક ફોટોમાં તે તેના ભાઈ અહાન શેટ્ટીના ચહેરા પર પણ હલ્દી લગાવી રહી છે. છેલ્લા ફોટામાં તે સૂર્યપ્રકાશને જોઈને પોઝ આપી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું – ખુશી. કેએલ રાહુલે સમારંભની કેટલીક ના દેખેલી તસવીરો પણ શેર કરી છે. એક તસવીરમાં તે હલ્દી લગાવી રહ્યો છે. એક ફોટામાં કપલ પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by Athiya Shetty (@athiyashetty)

સામંથાએ કપલને અભિનંદન પાઠવ્યા

સુનીલ શેટ્ટીએ અથિયાની પોસ્ટ પર કોમેન્ટમાં હાર્ટ ઇમોજી બનાવી હતી. સામંથા રૂથ પ્રભુએ કપલને અભિનંદન પાઠવ્યા હતા. અથિયાના મિત્ર ક્રિષ્ના શ્રોફે પીળા રંગનું દિલ બનાવ્યું હતું.

IPL બાદ રિસેપ્શન યોજાશે

લગ્ન બાદ અથિયાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને લખ્યું કે, 'આજે અમે અમારા ઘરના પ્રિયજનોની વચ્ચે લગ્ન કર્યા છે જેણે અમને ઘણી ખુશીઓ આપી છે. મારા હૃદયના ઊંડાણથી તમારો આભાર. અમે આ જર્ની માટે તમારા આશીર્વાદ માંગીએ છીએ. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નના રિસેપ્શનની રાહ જોવાઈ રહી છે. સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે IPL પછી રિસેપ્શન પાર્ટી હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget