શોધખોળ કરો
Advertisement
રહાણેની સદીને ચારેબાજુ ચર્ચા, સહેવાગથી લઇને કૈફ, લક્ષ્મણે શું કહીને કરી પ્રશંસા, જાણો વિગતે
અજિંક્યે રહાણેએ 104 રન (200) બનાવ્યા, આ સાથે રહાણેની સદીને ચારેયબાજુ ચર્ચા થવા લાગી, પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો સહેવાગ, કૈફ અને લક્ષ્મણ સહિતના લાકોએ રહાણેની ઇનિંગના વખાણ કર્યા હતા
નવી દિલ્હીઃ મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ભારતીય કેપ્ટન અજિંક્યે રહાણેએ કેપ્ટન ઇનિંગ રમતા તાબડતોડ સદી ફટકારી દીધી, આ સદી સાથે ફરી એકવાર કાંગારુ ટીમ બેકફૂટ પર આવી ગઇ અને ભારતે લીડ ઓસ્ટ્રેલિયા પર લીડ બનાવી લીધી. બીજા દિવસના અંતે ભારતે કાંગારુ ટીમ પર 82 રનની લીડ બનાવી જોકે વરસાદના કારણે મેચને બંધ કરવામાં આવી હતી.
અજિંક્યે રહાણેએ 104 રન (200) બનાવ્યા, આ સાથે રહાણેની સદીને ચારેયબાજુ ચર્ચા થવા લાગી, પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો સહેવાગ, કૈફ અને લક્ષ્મણ સહિતના લાકોએ રહાણેની ઇનિંગના વખાણ કર્યા હતા. વાંચો દિગ્ગજોએ ટ્વીટ કરીને શું કરી પ્રસંશા.....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement