શોધખોળ કરો

ટેસ્ટ સીરિઝઃઓસ્ટ્રેલિયાએ જીતી સિડની ટેસ્ટ, ન્યૂઝિલેન્ડને 3-0થી હરાવ્યું

બીજી ઇનિંગમાં ન્યૂઝિલેન્ડની ટીમ 47.5 ઓવરમાં 136 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 279 રનથી હરાવીને ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ 3-0થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરના અણનમ 111 રનની મદદથી બીજી ઇનિંગ બે વિકેટના નુકસાન પર 217 રન પર ડિક્લેર કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડને મેચ જીતવા માટે 416 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓફ સ્પિનર નાથન લિયોને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી ન્યૂઝિલેન્ડની ટીમને 47.5 ઓવરમાં 136 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. વોર્નરે ટેસ્ટ કરિયરની 24મી સદી ફટકારી હતી. લાબુશેને સ્થાનિક સત્રમાં પાંચ ટેસ્ટમાં 895 રન બનાવ્યા હતાજે ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ છે. 416 રનનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ન્યૂઝિલેન્ડે ચાર રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ લિયોને જીત રાવલ (12), વેન ફિલિપ્સ (0) આઉટ કરી ન્યૂઝિલેન્ડનો સ્કોર ચાર વિકેટ પર 27 રન કરી દીધો હતો. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 454 રન બનાવ્યા હતા  જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 251 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 296 જ્યારે બીજી ટેસ્ટ મેચ 247 રને જીતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Embed widget