શોધખોળ કરો

ગાબામાં હાર બાદ પણ WTC ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય ટીમ ઈન્ડિયા, જાણો નવું સમીકરણ

ગાબામાં હાર બાદ પણ WTC ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય ટીમ ઈન્ડિયા, જાણો નવું સમીકરણ

WTC Final Qualification Scenario India: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024માં ભારત અને ઑસ્ટ્રેલિયા એક-એક ટાઈમાં છે. ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાઈ રહી છે, જેનો પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો પરંતુ બીજા દિવસે કાંગારૂ ટીમે મેચ પર પ્રભુત્વ જમાવ્યું છે. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીઓને કારણે ઓસ્ટ્રેલિયા બ્રિસબેન ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં છે. એક તરફ, હેડે 152 રન બનાવ્યા, જ્યારે સ્મિથે 101 રનની ઇનિંગ રમીને 18 મહિનાથી ચાલી રહેલા સદીના દુકાળનો અંત લાવ્યો. હવે સવાલ એ છે કે જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો શું તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ જવું પડશે?

હાલમાં, દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જેની પોઈન્ટ ટકાવારી 63.33 છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને ભારત ત્રીજા સ્થાને છે. જો તમામ સમીકરણો પર વિચાર કરવામાં આવે તો આ ત્રણમાંથી માત્ર બે ટીમ જ ફાઇનલમાં પહોંચી શકશે. શ્રીલંકા હજુ બહાર નથી પરંતુ તેની પોઈન્ટ ટકાવારી 45.45 છે અને તેની ફાઇનલમાં જવાની શક્યતાઓ નહિવત્ છે.

ભારત ગબ્બામાં હારી ગયું, પછી શું?

ગાબામાં જીત સાથે, ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર ફાઈનલ રમવાની આશાઓને મજબૂત બનાવશે નહીં પરંતુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-1ની સરસાઈ પણ લેશે. જો ઓસ્ટ્રેલિયા ગાબા ટેસ્ટ જીતશે તો પણ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય, પરંતુ ફાઈનલ માટે તેની અન્ય ટીમો પર નિર્ભરતા વધી જશે.

ગાબા ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 2-1થી આગળ થઈ જશે. આવી સ્થિતિમાં ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-2ના મહત્તમ માર્જિનથી જીતી શકે છે. જો ભારત શ્રેણી 3-2થી જીતે છે, તો તેણે આશા રાખવી પડશે કે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની આગામી શ્રેણીમાં ઓછામાં ઓછી એક મેચ ડ્રોમાં સમાપ્ત થાય. ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં ગયા બાદ શ્રેણી 2-2થી ડ્રો થવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જો ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી ડ્રો થાય તો ટીમ ઈન્ડિયાએ આશા રાખવી પડશે કે શ્રીલંકા આગામી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને કોઈપણ ભોગે હરાવે.

આ પણ વાંચો....

WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું

ટોપ સ્ટોરી

IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણો તમામ ડિટેલ્સ 
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણો તમામ ડિટેલ્સ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ

Embed widget