શોધખોળ કરો

Glenn Maxwell Married: ઓસ્ટ્રેલિયાના આ ધૂરંધર ઓલરાઉન્ડરે કર્યા લગ્ન, સામે આવી આ ખાસ તસવીર

Glenn Maxwell Married: બંનેએ 18 માર્ચે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. લગ્ન કરવાની માહિતી કપલની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી મળી છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો ફોટો શેર કર્યો છે.

Glenn Maxwell Married  ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે તેની ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ વિની રામન સાથે લગ્ન કર્યા છે. બંનેએ 18 માર્ચે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. લગ્ન કરવાની માહિતી કપલની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી મળી છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો ફોટો શેર કર્યો છે.

ફોટામાં પતિ-પત્ની બંને પરંપરા મુજબ 'કિસ' કરતા જોવા મળે છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે 'મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ'.

View this post on Instagram
 
A post shared by VINI (@vini.raman)

આ કપલ 2017 થી એકબીજા સાથે છે. લાંબા સમયથી રિલેશનશિપમાં રહેલા મેક્સવેલ અને વિનીએ ફેબ્રુઆરી 2020માં સગાઈ કરી લીધી હતી. વિન્ની ભલે ભારતીય મૂળની છે, પરંતુ તેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તે મેલબોર્નમાં રહે છે. તેમનું બાળપણ મેલબોર્નમાં વિત્યું અને તેમનો અભ્યાસ પણ ત્યાંથી જ પૂરો થયો. વિની વ્યવસાયે ફાર્માસિસ્ટ છે.

આ લગ્નને કારણે મેક્સવેલ આઈપીએલની શરૂઆતની મેચોમાં નહીં દેખાય. તે લગ્ન બાદ પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગે છે. આ જ કારણ છે કે તે 24 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસમાં ગેરહાજર રહ્યો હતો.

IPLની શરૂઆતની મેચોમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ગ્લેન મેક્સવેલે RCBની કેપ્ટનશીપ ગુમાવી દીધી છે. વિરાટ કોહલીએ RCBની કેપ્ટનશીપ છોડ્યા બાદ મેક્સવેલ સૌથી મોટો દાવેદાર હતો, પરંતુ તેની સંભવિત ગેરહાજરીને ધ્યાનમાં રાખીને RCBએ ફાફ ડુ પ્લેસિસને તેમના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યા છે.

View this post on Instagram
 
A post shared by VINI (@vini.raman)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત
IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત
IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ
IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક
ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Embed widget