શોધખોળ કરો

કોહલીની ટીમના આ સ્ટાર ખેલાડીને થયો કોરોના, હવે IPL પણ નહીં રમી શકે, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેરને જોતા ભારતમાં મોટી મોટી ઇવેન્ટો રદ્દ થઇ રહી છે, ત્યારે કેટલાક લોકો આઇપીએલ 2020ને પણ રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાની ઝપેટમાં હવે ક્રિકેટરો પણ આવવા લાગ્યા છે, આ મામલે પ્રથમ કિસ્સો ઓસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટર કેન રિચર્ડસનના નામે નોંધાયો છે. કેન રિચર્ડસનને ખતરનાક કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે અને હાલ સારવાર હેઠળ છે. કેન રિચર્ડસનને કોરોના પોઝિટીવ આવવાના કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચોમાંથી તેને હટી જવુ પડ્યુ છે. ખાસ વાત છે કે કેન રિચર્ડસન આ વર્ષે આઇપીએલમાં કેપ્ટન કોહલીની ટીમ આરસીબીમાંથી રમવાનો હતો, જોકે, હવે તેનુ રમવુ શંકસ્પદ છે. હાલ તે હૉસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યો છે. કોહલીની ટીમના આ સ્ટાર ખેલાડીને થયો કોરોના, હવે IPL પણ નહીં રમી શકે, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેરને જોતા ભારતમાં મોટી મોટી ઇવેન્ટો રદ્દ થઇ રહી છે, ત્યારે કેટલાક લોકો આઇપીએલ 2020ને પણ રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે.
કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારે આઇપીએલ પોતાના રાજ્યમાં યોજવા પર અસહમતી દર્શાવી છે. તો વળી બીજી તરફ બીસીસીઆઇ પણ આઇપીએલ રમાડવા પર વિચારણા કરી રહી છે. કોહલીની ટીમના આ સ્ટાર ખેલાડીને થયો કોરોના, હવે IPL પણ નહીં રમી શકે, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તાલિબાનના ડરથી ફફડ્યું પાકિસ્તાન: PSL ને લઈને લેવાયો મોટો નિર્ણય, ખાલી સ્ટેડિયમમાં રમાશે તમામ મેચો
તાલિબાનના ડરથી ફફડ્યું પાકિસ્તાન: PSL ને લઈને લેવાયો મોટો નિર્ણય, ખાલી સ્ટેડિયમમાં રમાશે તમામ મેચો
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget