શોધખોળ કરો

BCCIએ ક્રિકેટરોની ટ્રેનિંગ માટે શું બનાવ્યા નિયમ, કઇ ઉંમરના ખેલાડીઓને ટ્રેનિંગમાંથી રખાશે બહાર, જાણો વિગતે

BCCIએ ઓસએપી દ્વારા હવે ક્રિકેટરો ટ્રેનિંગ શરૂ કરી શકશે. જોકે ટ્રેનિંગ શરૂ કરતા પહેલા ખેલાડીઓએ સહમતી ફોર્મ પર સાઇન કરવુ જરૂરી રહેશે. એસઓપીમાં એ સ્પષ્ટ છે કે 60 વર્ષની વધુ ઉંમરનો કોઇપણ વ્યક્તિ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ નહીં લઇ શકે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) કોરોનાના વધતા કેરની વચ્ચે ક્રિકેટને ફરીથી ચાલુ કરવાની તૈયારીઓ કરી લીધી છે. ક્રિકેટની ફરીથી પાટા પર લાવવા માટે BCCIએ ખાસ નિયમો બનાવ્યા છે. બોર્ડે તમામ રાજ્યોને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રૉસીઝર જાહેર કરી છે. એસઓપીથી રાજ્યોના ક્રિકેટ સંઘોને ફરીથી રમત શરૂ કરવામાં મદદ મળશે. BCCIએ ઓસએપી દ્વારા હવે ક્રિકેટરો ટ્રેનિંગ શરૂ કરી શકશે. જોકે ટ્રેનિંગ શરૂ કરતા પહેલા ખેલાડીઓએ સહમતી ફોર્મ પર સાઇન કરવુ જરૂરી રહેશે. એસઓપીમાં એ સ્પષ્ટ છે કે 60 વર્ષની વધુ ઉંમરનો કોઇપણ વ્યક્તિ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ નહીં લઇ શકે. BCCIના આદેશ બાદ બે રણજી ટીમો બરોડા અને બંગાળની રણજી ટીમોને પોતાના કૉચની સેવાઓ નહીં મળી શકે. બંગાળના કૉચ અરુણ લાલની ઉંમર 65 વર્ષની છે, જ્યારે બરોડા રણજી ટીમના કૉચ ડેવ વૉટમેર 66 વર્ષના છે. વૉટમેરને એપ્રિલમાં બરોડાના કૉચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વળી અરુણ લાલની આગેવાનીમાં બંગાળની ટીમ રણજી ટ્રૉફીની 2019-20ની સિઝનમાં ફાઇનસ સુધી પહોંચી હતી. BCCIએ ક્રિકેટરોની ટ્રેનિંગ માટે શું બનાવ્યા નિયમ, કઇ ઉંમરના ખેલાડીઓને ટ્રેનિંગમાંથી રખાશે બહાર, જાણો વિગતે BCCIએ પોતાની એસઓપીમાં સ્પષ્ટ કર્યુ છે કે સપોર્ટ સ્ટાફ, એમ્પાયર, અને ગ્રાઉન્ડ સ્ટાફમાં જે પણ વ્યક્તિની ઉંમર 60 વર્ષથી વધુ છે, તે તમામ ટ્રેનિંગનો ભાગ નહીં બની શકે. કેમકે વધુ ઉંમરવાળા વ્યક્તિઓને કોરોનાનો ચેપ ઝડપથી લાગવાનો ખતરો રહે છે, એટલા માટે BCCI કોઇ રિસ્ક લેવા માંગત નથી. BCCIએ ક્રિકેટરોની ટ્રેનિંગ માટે શું બનાવ્યા નિયમ, કઇ ઉંમરના ખેલાડીઓને ટ્રેનિંગમાંથી રખાશે બહાર, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget