શોધખોળ કરો

2020ના U19 World Cup માટે ટીમ ઇન્ડિયા જાહેર, આ યુવા ખેલાડીને મળી ટીમની કમાન, જુઓ લિસ્ટ......

બીસીસીઆઇએ ટીમની જાહેરાત કરતાં પાંચમી વાર અંડર-19 વર્લ્ડકપ જીતની આશા વ્યક્ત કરી છે

નવી દિલ્હીઃ આગામી 2020માં રમનારા અંડર-19 વર્લ્ડકપ માટે બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાની યાદી જાહેર કરી દીધી છે. 15 ક્રિકેટરોની આ ટીમમાં યુવા ક્રિકેટર પ્રિયમ ગર્ગને ટીમના કમાન સોંપવામાં આવી છે. પ્રિયમ ગર્ગની આગેવાનીમાં યુવા ભારતીય અંડર-19ની ટીમે ભારતને અનેક ઉપલબ્ધિઓ અપાવી છે. યુવા ભારતીય ટીમ U19 World Cup 2020 રમવા સાઉથ આફ્રિકા જશે. આફ્રિકાની જમીન પર ભારતીય ટીમ 19 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી, 2020ની વચ્ચે વર્લ્ડકપ ટૂર્નામેન્ટ રમશે. 2020ના U19 World Cup માટે ટીમ ઇન્ડિયા જાહેર, આ યુવા ખેલાડીને મળી ટીમની કમાન, જુઓ લિસ્ટ...... બીસીસીઆઇએ ટીમની જાહેરાત કરતાં પાંચમી વાર અંડર-19 વર્લ્ડકપ જીતની આશા વ્યક્ત કરી છે.
U19 World Cup 2020 માટે ટીમ ઇન્ડિયા.... પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રૂવ ચંદ બુરેલ (ઉપકેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, શાશ્વત રાવત, દિવ્યાંશ જોશી, શુભાંગ હેગડે, રવિ બિશ્નોઇ, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અર્થવ અકોલકર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટિલ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLમાં અચાનક કેમ થવા લાગી મેચ ફિક્સિંગની ચર્ચા? શું ગુજરાત સામે જાણી જોઈને હારી ગઈ દિલ્હી કેપિટલ્સ?
IPLમાં અચાનક કેમ થવા લાગી મેચ ફિક્સિંગની ચર્ચા? શું ગુજરાત સામે જાણી જોઈને હારી ગઈ દિલ્હી કેપિટલ્સ?
આજે KKR અને LSG વચ્ચે જામશે જંગ, જાણો કોલકાતા અને લખનૌની પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
આજે KKR અને LSG વચ્ચે જામશે જંગ, જાણો કોલકાતા અને લખનૌની પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ટીમ ઈન્ડિયાના દરવાજે દસ્તક આપી રહ્યો છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી! જાણો ક્યારે થશે ડેબ્યૂ અને કોની જગ્યા લેશે?
ટીમ ઈન્ડિયાના દરવાજે દસ્તક આપી રહ્યો છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી! જાણો ક્યારે થશે ડેબ્યૂ અને કોની જગ્યા લેશે?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?

વિડિઓઝ

Local Body Election : પૂર્વ IPS મનોજ નીનામાને ભાજપે આપી અરવલ્લી જિં.પં.ની ઓડ બેઠકની ટિકિટ
Gujarat Politics : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભરતી મેળો
Surat AAP : AAP મહામંત્રી મનોજ સોરઠિયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો આવો ચહેરો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 
LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપે આપી ટિકિટ, અરવલ્લી જિ.પંચાયતની ઓડ બેઠક પરથી લડશે ચૂંટણી
પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપે આપી ટિકિટ, અરવલ્લી જિ.પંચાયતની ઓડ બેઠક પરથી લડશે ચૂંટણી
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
Embed widget