શોધખોળ કરો

4 મેચ 1 વિકેટ, 11+ ની ઈકોનોમી, કમબેકમાં ભુવનેશ્વર કુમાર ફ્લોપ; બનાવ્યો શર્મનાક રેકોર્ડ

Bhuvneshwar Kumar: ન્યૂઝીલેન્ડ T20 સીરિઝ ભુવનેશ્વર કુમાર માટે કોઈ ખરાબ સ્વપ્નથી કમ ન રહી. તેમણે 4 મેચોમાં ખૂબ જ ખરાબ બોલિંગ કરી. ભુવીની 4 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 4 વર્ષ પછી ભુવનેશ્વર કુમારનું ટીમમાં કમબેક નિરાશાજનક.
  • ચાર મેચમાં એક વિકેટ લઈ 180 રન લૂંટાવ્યા.
  • T20 સીરિઝમાં 180 ની સૌથી ખરાબ બોલિંગ એવરેજ.

Bhuvneshwar Kumar: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઓક્ટોબર-નવેમ્બર (2026)માં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી 5 મેચોની T20 સીરિઝ દ્વારા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી. લગભગ 4 વર્ષના લાંબા ઈંતજાર પછી તેમને ટીમ ઈન્ડિયામાં ફરીથી તક મળી હતી, પરંતુ ભુવીનું કમબેક કોઈ ખરાબ સ્વપ્નથી કમ ન રહ્યું. તેઓ પૂરી રીતે ફ્લોપ રહ્યો. ભુવનેશ્વરની ખરાબ બોલિંગથી તેમના નામે એક શર્મનાક રેકોર્ડ પણ નોંધાઈ ગયો.   

 

5 મેચોની સીરિઝમાં ભુવીએ 4 મેચ રમી, જેમાં તેમણે બોલિંગ કરતા માત્ર 1 વિકેટ પોતાના નામે કરી. દરેક મેચમાં તેમણે 4-4 ઓવર પૂરી ફેંકી, એટલે કે 16 ઓવરમાં ભુવીને માત્ર 1 વિકેટ મળી શકી. ભારતીય બોલરે 11.25 ની ઈકોનોમીથી સીરિઝમાં 180 રન આપ્યા, એટલે કે સરેરાશ દરેક ઓવરમાં તેમણે 11 થી વધુ રન લૂંટાવ્યા.   

આ પણ વાંચો...40 મેચ, 400 છગ્ગા: ન્યુઝીલેન્ડ સામે 142 સિક્સર ફટકારી ટીમ ઈન્ડિયાએ રચ્યો નવો ઈતિહાસ

T20 સીરિઝમાં સૌથી ખરાબ એવરેજ
180 રન આપ્યા પછી માત્ર 1 વિકેટ લેનારા ભુવનેશ્વર કુમારના નામે એક T20 સીરિઝમાં સૌથી ખરાબ બોલિંગ એવરેજનો રેકોર્ડ નોંધાઈ ગયો. તેમની એવરેજ 180 ની રહી. 2021માં ન્યૂઝીલેન્ડના કાઈલ જેમિસને ઓસ્ટ્રેલિયા સામે 175 ની શર્મનાક એવરેજ નોંધાવી હતી. હવે ભુવી તેમનાથી તે શર્મનાક રેકોર્ડમાં આગળ નીકળી ગયો છે.   

જો તમે નથી જાણતા કે બોલિંગ એવરેજ શું હોય છે? તો તમને જણાવી દઈએ કે બોલરે આપેલા કુલ રનનો તેના દ્વારા લેવામાં આવેલી વિકેટ વડે ભાગાકાર કરવામાં આવે છે, ત્યારે એવરેજ નીકળે છે. જેમ કે ભુવીએ સીરિઝમાં 180 રન આપ્યા અને 1 વિકેટ લીધી. તેથી તેમની બોલિંગ એવરેજ 180 ની થઈ. બેટિંગમાં દરેક મેચમાં બનાવેલા રનથી એવરેજ નીકળે છે. ફરક એટલો છે કે બેટિંગ એવરેજ જેટલી વધારે હોય તેટલી સારી માનવામાં આવે છે; પરંતુ બોલિંગમાં એવરેજ જેટલી ઓછી હોય તેટલી સારી માનવામાં આવે છે.   

શું ટીમ ઈન્ડિયાની આગામી સીરિઝમાં ભુવીને તક મળશે?
ખરાબ પ્રદર્શન પછી એ જોવું રસપ્રદ રહેશે કે શું સિલેક્ટર્સ ભુવીને આગામી T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવે છે કે નહીં.  

પાંચમી ટી20મા ભારતની હાર

 

Frequently Asked Questions

ભુવનેશ્વર કુમારે કઈ સીરિઝમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી?

ભુવનેશ્વર કુમારે ઓક્ટોબર-નવેમ્બર (2026)માં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી 5 મેચોની T20 સીરિઝ દ્વારા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી. તેમને લગભગ 4 વર્ષના લાંબા ઈંતજાર પછી તક મળી હતી.

ભુવનેશ્વર કુમારનું ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરિઝમાં પ્રદર્શન કેવું રહ્યું?

તેઓ પૂરી રીતે ફ્લોપ રહ્યા. તેમણે 4 મેચમાં 16 ઓવરમાં માત્ર 1 વિકેટ લીધી અને 180 રન આપ્યા, જ્યારે તેમની ઇકોનોમી 11.25 ની રહી.

ભુવનેશ્વર કુમારે કયો શર્મનાક બોલિંગ રેકોર્ડ પોતાના નામે કર્યો?

ભુવનેશ્વર કુમારે T20 સીરિઝમાં સૌથી ખરાબ બોલિંગ એવરેજનો (180) શર્મનાક રેકોર્ડ નોંધાવ્યો. તેમણે 180 રન આપીને માત્ર 1 વિકેટ લીધી હતી.

બોલિંગ એવરેજ કેવી રીતે ગણવામાં આવે છે?

બોલરે આપેલા કુલ રનને તેના દ્વારા લેવામાં આવેલી વિકેટ વડે ભાગાકાર કરવાથી બોલિંગ એવરેજ મળે છે. બોલિંગમાં એવરેજ જેટલી ઓછી હોય, તેટલી સારી માનવામાં આવે છે.

Advertisement

ટોપ સ્ટોરી

40 મેચ, 400 છગ્ગા: ન્યુઝીલેન્ડ સામે 142 સિક્સર ફટકારી ટીમ ઈન્ડિયાએ રચ્યો નવો ઈતિહાસ
40 મેચ, 400 છગ્ગા: ન્યુઝીલેન્ડ સામે 142 સિક્સર ફટકારી ટીમ ઈન્ડિયાએ રચ્યો નવો ઈતિહાસ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ઇશાન કિશનનો મોટો ધમાકો: સૂર્યાનો વર્લ્ડ રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ; બનાવ્યા 2 મહારેકોર્ડ
ઇશાન કિશનનો મોટો ધમાકો: સૂર્યાનો વર્લ્ડ રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ; બનાવ્યા 2 મહારેકોર્ડ
Hong Kong Sixes 2026: અફઘાનિસ્તાન બન્યુ ચેમ્પિયન, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું
Hong Kong Sixes 2026: અફઘાનિસ્તાન બન્યુ ચેમ્પિયન, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું
Advertisement

વિડિઓઝ

Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
10 ગ્રામ સોનાની બરાબર પહોંચશે 1 કિલો ચાંદીની કિંમત! 57% ટકાનો કડાકો
10 ગ્રામ સોનાની બરાબર પહોંચશે 1 કિલો ચાંદીની કિંમત! 57% ટકાનો કડાકો
અર્નબ પછી હવે બંગાળની ખાડીમાં આવી રહ્યું છે 'મુરાસુ' વાવાઝોડું, જાણો કયા કયા રાજ્યોને છે જોખમ?
અર્નબ પછી હવે બંગાળની ખાડીમાં આવી રહ્યું છે 'મુરાસુ' વાવાઝોડું, જાણો કયા કયા રાજ્યોને છે જોખમ?
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
Embed widget