શોધખોળ કરો

લારાએ કહ્યું મારા 400 રનના રેકોર્ડને આ ત્રણમાંથી એક ખેલાડી ગમે ત્યારે તોડી નાંખશે, જાણો વિગતે

પૂર્વ વેસ્ટ ઇન્ડિઝ કેપ્ટન લારાએ ટેસ્ટમાં પોતાનો 400 રનનો અંગત સ્કૉર રેકોર્ડ ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયાના મહાન બેટ્સમેનોમાંના એક બ્રાયન લારાએ પોતાના જ રેકોર્ડને તોડવાની આગાહી કરી દીધી છે. બ્રાયન લારાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ટેસ્ટ કેરિયરમાં મે બનાવેલા સર્વોચ્ચ વ્યક્તિગત 400 રનોના સ્કૉરનો રેકોર્ડ હવે ગમે ત્યારે તુટી શકે છે. લારાનુ માનવુ છે કે, ટેસ્ટમાં મારા 400 રનના સ્કૉરના રેકોર્ડને તોડવા માટે કેટલાક બેટ્સમેનો સક્ષમ છે. પણ હાલની ક્રિકેટમાં ત્રણ બેટ્સમેનો એવા છે જે ગમે ત્યારે મારો સ્કૉર રેકોર્ડ તોડી શકે છે. લારાએ કહ્યું કે હાલ રોહિત શર્મા, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નર આ માટે સૌથી આગળ છે. લારાએ કહ્યું મારા 400 રનના રેકોર્ડને આ ત્રણમાંથી એક ખેલાડી ગમે ત્યારે તોડી નાંખશે, જાણો વિગતે લારાએ કહ્યું કે, મને લાગે છે કે ડેવિડ વોર્નર 400 રનના વ્યક્તિગત સ્કૉરને તોડી શકે છે, તે સારો બેટ્સમેન છે. તે હમણાં જ આ માટે ચૂકી ગયો હતો. લારાએ આ ઉપરાંત ભારતીય કેપ્ટન વિરાટની પ્રસંશા કરીને કહ્યું કે કોહલી પણ 400 રન ગમે ત્યારે બનાવી શકે છે. લારાએ કહ્યું મારા 400 રનના રેકોર્ડને આ ત્રણમાંથી એક ખેલાડી ગમે ત્યારે તોડી નાંખશે, જાણો વિગતે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટને કહ્યું કે આ માટે રોહિત શર્મા સૌથી આગળ છે, કેમકે રોહિત એક આક્રમક બેટ્સમેન છે, જ્યારે તેનો દિવસ હોય ત્યારે તે ગમે તે કરી શકે છે. તેની પાસે ટેસ્ટ ક્રિકેટમાં 400 રનનો વ્યક્તિગત સ્કૉર કરવાની પુરેપુરી ક્ષમતા છે. લારાએ કહ્યું મારા 400 રનના રેકોર્ડને આ ત્રણમાંથી એક ખેલાડી ગમે ત્યારે તોડી નાંખશે, જાણો વિગતે નોંધનીય છે કે, પૂર્વ વેસ્ટ ઇન્ડિઝ કેપ્ટન લારાએ ટેસ્ટમાં પોતાનો 400 રનનો અંગત સ્કૉર રેકોર્ડ ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો, લારાએ વર્ષ 2004માં ઇંગ્લેન્ડ સામે 400 રન ફટકાર્યા હતા, ત્યારબાદથી આજ સુધી કોઇ તેની નજીક પણ પહોંચી શક્યુ નથી.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget