શોધખોળ કરો

એમએસ ધોની સાથે દુબઈમાં ડિનર કરતા જોવા મળ્યા યુજવેંદ્ર ચહલ અને ધનશ્રી, જુઓ વાયરલ તસવીરો

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્નિ ધનશ્રી હાલ દુબઇમાં છે. ન્યૂ મેરીડ કપલ દુબઇમાં હનિમૂન કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્નિ ધનશ્રી હાલ દુબઇમાં છે. ન્યૂ મેરીડ કપલ દુબઇમાં હનિમૂન કરી રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમનો પરિવાર પણ હાલમાં દુબઇમાં છે. ચહલ અને ધનશ્રી વર્મા એસએસ ધોની અને તેની પત્ની સાક્ષી સાથે દુબઈમાં એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. ચહલ અને ધનશ્રી બંનેએ આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
યુજવેંદ્ર ચહલે ધોની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું, ખૂબ જ ખુશ અને ધન્ય. ચહલની પત્ની ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર ધોની સાથે તસવીર શેર કરી અને ડિનર માટે આભાર વ્યક્ત કર્યો હતો.
ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી નિવૃત્તી જાહેર કરી ચુક્યા છે. જ્યારે ચહલ હાલમાં ટેસ્ટ ટીમ થી દુર છે. હવે તે ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ સીરીઝમાં મેદાન પર પરત ફરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો

IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget