શોધખોળ કરો

Dhanashree dance video: યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેંદ્ર ચહલની જેટલી ચર્ચા રમતને લઈ થાય છે એટલા જ ફેન્સ તેની પત્ની ધનશ્રી વર્માના ડાન્સ વીડિયોને પસંદ કરે છે.

Dhanashree dance video: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેંદ્ર ચહલની જેટલી ચર્ચા રમતને લઈ થાય છે એટલા જ ફેન્સ તેની પત્ની ધનશ્રી વર્માના ડાન્સ વીડિયોને પસંદ કરે છે. ફરી એક વખત ધનશ્રી વર્મા પોતાના હોટ  ડાન્સના કારણે ચર્ચામાં છે.

ધનશ્રીનો એક ડાન્સ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ગીત પર ડાન્સ કરી રહી છે. ધનશ્રી વર્માએ આ વીડિયો હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે હોટ અંદાજમાં ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરતી જોવા મળે છે. ધનશ્રીના  ચાહકોને  તેનો આ ડાન્સ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં ધનશ્રી શાનદાર ડાન્સ કરતી દેખાઇ રહી છે. ધનશ્રીના ડાન્સ વીડિયો પર ચાહકો કૉમેન્ટ કરીને લોકો ધનશ્રીના ડાન્સ મૂવ્સની પ્રસંશા કરી રહ્યાં છે.

ધનશ્રી ખૂબ જ સારી ડાન્સર છે. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. ધનશ્રી વર્મા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે.

આ પહેલા પણ ધનાશ્રીના જબરદસ્ત ડાન્સ વીડિયો વાયરલ થઇ ચૂકયા છે, થોડા સમય પહેલા ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમા ડાન્સ દરમિયાન ધનશ્રી જબરદસ્ત ઠુમકા લગાવતી દેખાઇ રહી હતી. ધનશ્રીએ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેરેલુ છે, અને લાંબા વાળ ખુબસુરતીમં ચાર ચાંદ લગાવી રહ્યાં હતા.

આ અગાઉ પણ ધનશ્રી વર્મા એક એરપોર્ટ પર વેટિંગ લાઉન્ઝમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો, તે સમયે તેને પીપીઇ કિટ પહેરેલી હતી, અને તે ટોની કક્કડના પંજાબી ગીત પર કુર્તા પાયજામા પર ડાન્સ કરી રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget