શોધખોળ કરો

વિદેશ પ્રવાસના ઠીક પહેલા આ પૂર્વ ક્રિકેટરે પોતાના જ દેશના મુખ્ય બૉલિંગ કૉચ પદેથી અચાનક આપી દીધુ રાજીનામુ, જાણો શું છે મામલો

તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચામિન્ડા વાસને ગયા અઠવાડિયે જ ઓસ્ટ્રેલિયાના ડેવિડ સેકેરની જગ્યાએ ફાસ્ટ બૉલિંગ કૉચ નિયુક્ત કરવામાં આવ્યો હતો

કોલંબોઃ શ્રીલંકાના પૂર્વ સ્ટાર બૉલર ચામિન્ડા વાસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચામિન્ડા વાસે સોમવારે પોતાના જ દેશના ક્રિકેટ બોર્ડ સાથે છેડો ફાડી દીધો છે. ચામિન્ડા વાસને શ્રીલંકન ક્રિકેટ બોર્ડ તરફથી દેશની રાષ્ટ્રીય ટીમના ફાસ્ટ બૉલિંગ કૉચ બનાવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ જ દિવસમાં ચામિન્ડા વાસે આ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે, કારણે વેતનને લઇને સામે આવ્યુ છે. બોર્ડ અને ચામિન્ડા વાસ વચ્ચે પગારને લઇને વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે ચામિન્ડા વાસે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ ટીમના રવાના થયાના ઠીક પહેલા જ રાજીનામુ ધરી દીધુ છે. શ્રીલંકા ક્રિકેટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું- અમે તેમની શરતો પર સહમતી ન હતા દર્શાવી શકતા હતા, એટલે તેને રાજીનામુ આપી દીધુ. એસએલસીના નિવેદનમાં કહેવામાં આવ્યુ- આ નિરાશાજનક છે કે દુનિયાભરમાં જે રીતનો આર્થિક માહોલ છે, તેને ધ્યાનમાં રાખતા ચામિન્ડા વાસે પોતાના ખાનગી નાણાંકીય ફાયદા માટે ટીમના રવાના થવાની પૂર્વ સંધ્યાએ અચાનક અને આ રીતે ગેરજવાબદારી પૂર્વક પગલુ ભર્યુ. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચામિન્ડા વાસને ગયા અઠવાડિયે જ ઓસ્ટ્રેલિયાના ડેવિડ સેકેરની જગ્યાએ ફાસ્ટ બૉલિંગ કૉચ નિયુક્ત કરવામાં આવ્યો હતો. વિદેશ પ્રવાસના ઠીક પહેલા આ પૂર્વ ક્રિકેટરે પોતાના જ દેશના મુખ્ય બૉલિંગ કૉચ પદેથી અચાનક આપી દીધુ રાજીનામુ, જાણો શું છે મામલો (પ્રતિકાત્મક તસવીર) વાસને કાલે વેસ્ટ ઇન્ડિઝ રવાના થવાનુ હતુ.... વાસને ત્રણ ટી20 અને ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝ ઉપરાંત બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે સોમવારે ટીમની સાથે વેસ્ટ ઇન્ડિઝ રવાના થવાનુ હતુ. બોર્ડના અધિકારીઓએ જણાવ્યુ કે દેશાના ટૉપ ફાસ્ટ બૉલરોમાં સામેલ રહી ચૂકેલા ચામિન્ડા વાસે એસએલસી એકેડેમીના કૉચ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

Embed widget