શોધખોળ કરો

કોરોનાના કારણે આ દેશના ક્રિકેટરોની આર્થિક હાલત બગડી, નથી મળી રહી મેચ ફી પણ

કોરોના વાયરસના કારણે બોર્ડ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ખેલાડીઓને પણ મેચ ફી નથી આપી શક્યુ

નવી દિલ્હીઃ કોરોના મહામારીની અસર હવે ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટરોની આવક પર પણ પડવા લાગી છે. દુનિયાભરમાં કેટલીય ક્રિકેટ સીરીઝ રદ્દ થઇ ગઇ છે, અને કેટલીક સ્થગિત થઇ ગઇ છે. કોરોના કાળમાં સૌથી વધુ કપરી પરિસ્થિતિ કેરેબિયન ક્રિકેટરોની થઇ છે. વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો હાલ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. ઇએસપીએન ક્રિકઇન્ફોના એક રિપોર્ટ પ્રમાણે, ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે પોતાના ખેલાડીઓને જાન્યુઆરીથી લઇને માર્ચ સુધીની મેચ પણ નથી આપી. સામાન્ય સ્થિતિમાં આ પેમેન્ટ ફેબ્રુઆરીના અંત સુધીમાં થઇ જતુ હોય છે, પણ હાલ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ આર્થિક સંકટ અને પૈસાની કમી સામે ઝઝૂમી રહ્યું છે. કોરોના વાયરસના કારણે બોર્ડ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ખેલાડીઓને પણ મેચ ફી નથી આપી શક્યુ. કોરોનાના કારણે આ દેશના ક્રિકેટરોની આર્થિક હાલત બગડી, નથી મળી રહી મેચ ફી પણ વેસ્ટ ઇન્ડિઝ પુરુષ ટીમને જાન્યુઆરીમાં આયરલેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 સીરીઝ અને પછી ફેબ્રુઆરી-માર્ચમાં શ્રીલંકા સામેની વનડે સીરીઝ માટે પણ મેચ ફી નથી ચૂકવાઇ, આ જ રીતે મહિલા ટીમને ફેબ્રુઆરી-માર્ચમાં રમાયેલા ટી20 વર્લ્ડકપની ફી હજુ સુધી નથી આપવામાં આવી. એટલુ જ નહીં ઘરેલુ ક્રિકેટરોને પણ પેમેન્ટ નથી કરવામાં આવ્યુ. બોર્ડ અનુસાર, જે સ્ત્રોતોથી બોર્ડને પેમેન્ટ થવાનુ હતુ, કોરોના વાયરસના કારણે તેમાં રુકાવટ આવી ગઇ છે, અને એટલા માટે આર્થિક સંકટ ઉભુ થયુ છે. આ જ કારણે ખેલાડીઓના પેમેન્ટ પર અસર પડી રહી છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના સીઇઓ જોની ગ્રેવે જણાવ્યુ કે, બોર્ડ હાલ મુશ્કેલી સમયમાંથી પસાર થઇ રહ્યું છે, બધા ખેલાડીઓે આવનારા સમયમાં પુરેપુરુ પેમેન્ટ આપવાનો દિલાસો આપ્યો છે. બધા ખેલાડીઓે ઇમેલ મારફતે પેમેન્ટમાં મોડુ થવાની માહિતી આપી દીધી છે, અને ખેલાડીઓ પાસે માફી માગી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
Embed widget