શોધખોળ કરો

15મી એપ્રિલે IPL શરૂ નહીં થાય તો આ તારીખોએ રમાશે આઇપીએલ, જાણો નવી તારીખો વિશે........

જો આ પાંચમાંથી કોઇ તારીખે આઇપીએલની 13મી સિઝન રમાવવાનુ શરૂ થશે તો નક્કી છે કે મેચોમાં ઘટાડો આવી શકે છે

મુંબઇઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને આઇપીએલ 2020ને 15 એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, આ પહેલા આઇપીએલની 13મી સિઝન 29 માર્ચથી શરૂ થવાની હતી. હવે આઇપીએલની નવી તારીખોને લઇને કેટલાક ખુલાસા સામે આવ્યા છે. શનિવારે મળેલી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આઇપીએલ 13 સિઝનને લઇને કેટલીક ચર્ચાઓ થઇ હતી. જેમાં નવી સંભવિત તારીખો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. 15મી એપ્રિલે IPL શરૂ નહીં થાય તો આ તારીખોએ રમાશે આઇપીએલ, જાણો નવી તારીખો વિશે........ આ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠકમાં બોર્ડ પદાધિકારીઓની સાથે આઇપીએલ ચેરમેન બ્રજેશ પટેલે ફ્રેન્ચાઇઝીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં આઇપીએલની નવી તારીખોમાં 5 સંભવિત તારીખો પર ચર્ચા કરાઇ હતી, આમાં 15 એપ્રિલ, 21 એપ્રિલ, 25 એપ્રિલ, 1લી મે અને 5મી મે 2020નો સમાવેશ થયો હતો. જો આ પાંચમાંથી કોઇ તારીખે આઇપીએલની 13મી સિઝન રમાવવાનુ શરૂ થશે તો નક્કી છે કે મેચોમાં ઘટાડો આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

વિડિઓઝ

Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

Embed widget