શોધખોળ કરો

કોરોનાની વચ્ચે આ ખેલાડીએ IPL રમાડવાની કરી વાત, બોલ્યો- હવે બધા ઓનલાઇન છે, દર્શકો વિના રમાડો મેચો

ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમનારા ભજ્જીએ તાજેતરમાં જ એક ક્રિકેટ શૉમાં આઇપીએલ અંગે પોતાના મત રજૂ કર્યો હતો

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે હવે ભજ્જીએ આઇપીએલ રમાડવા અંગે પોતાનો મત રજૂ કર્યો છે. દિગ્ગજ સ્પીનર ભજ્જીના મતે આઇપીએલ રમાવવી જોઇએ, ખાલી સ્ટેડિયમમાં રમાશે તો પણ તે આઇપીએલ ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર છે. ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમનારા ભજ્જીએ તાજેતરમાં જ એક ક્રિકેટ શૉમાં આઇપીએલ અંગે પોતાના મત રજૂ કર્યો હતો. આ દરમિયાન હરભજને આઇપીએલ ક્યાં અને કેવી રીતે રમાડવી જોઇએ તે પણ જણાવ્યુ હતુ. કોરોનાની વચ્ચે આ ખેલાડીએ IPL રમાડવાની કરી વાત, બોલ્યો- હવે બધા ઓનલાઇન છે, દર્શકો વિના રમાડો મેચો આઇપીએલ અંગે ભજ્જીએ કહ્યું હતુ કે દર્શકો મુખ્ય છે, પણ હાલ કોરોનાના કારણે ખાલી સ્ટેડિયમમાં પણ આઇપીએલનુ આયોજન થાય તો તે રમવા માટે તૈયાર છે, ભજ્જીએ છેલ્લા એક વર્ષથી ક્રિકેટ નથી રમી. ભજ્જીએ કહ્યું હવે બધા લોકો ઓનલાઇન થયા છે, ફેન્સ ઘરમાં બેસીને આઇપીએલનો આનંદ લઇ શકે છે. જ્યાં આઇપીએલ રમાય ત્યાં હૉટલ અને ફ્લાઇટ્સને સેનિટાઇઝ કરીને આયોજન કરવાનુ યોગ્ય રહેશે. હું આઇપીએલની 17 મેચ (ફાઇનલ સાથે) રમવા માંગુ છુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Embed widget