શોધખોળ કરો

ચાલુ વર્ષે ટી20 વર્લ્ડકપના આયોજનને લઇને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેને આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ટી20 વર્લ્ડકપનુ આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે થવાનુ હતુ

નવી દિલ્હીઃ કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટની કેટલીય ટૂર્નામેન્ટ અને સીરીઝ અટકી પડી છે, આમાં ટી20 ક્રિકેટ વર્લ્ડકપ પણ સામેલ છે. ચાલુ વર્ષે ટી20 ઓસ્ટ્રેલિયામાં રમાવવાનો છે, હવે ઓસ્ટ્રેલિયા ક્રિકેટના ચેરમેને આ અંગે મોટુ નિવેદન આપી દીધુ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ અર્લ એડિંગ્સે મંગળવારે સંવાદદાતાઓને કહ્યું કે આ વર્ષે ચાલી રહેલી કોરોના મહામારીના કારણે ટી20 વર્લ્ડકપ આયોજિત કરવુ અવાસ્વિક હશે. અધિકારીઓએ પહેલા પણ કહ્યું કે અમે ટી20 વર્લ્ડકપ માટે તારીખો અને આયોજનની રીત વિચારી રહ્યાં છીએ. અર્લ એડિંગ્સનુ માનવુ છે કે કેટલાય પ્રતિબંધો સાથે ટૂર્નામેન્ટ યોજવી એક મુશ્કેલ કામ છે. પત્રકારો સાથે વાતચીત કરતાં અર્લ એડિંગ્સએ કહ્યું કે, જોકે, હજુ સુધી અમે ટૂર્નામેન્ટને સ્થગિત કરવાની જાહેરાત નથી કરી. 16 દેશોને ઓસ્ટ્રેલિયામાં લાવવા અને પછી મેચો રમાડવી. આ બધુ ત્યારે કરવાનુ છે જ્યારે બધા દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. એટલે મને લાગે છે કે આ બધુ અવાસ્તવિક હશે. ચાલુ વર્ષે ટી20 વર્લ્ડકપના આયોજનને લઇને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેને આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ટી20 વર્લ્ડકપનુ આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે થવાનુ હતુ. ટી20 વર્લ્ડકપના પ્રમુખ હોકલે, જેને વચગાળાના ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખની જવાબદારી સંભાળી છે, તેને કહ્યું- આઇસીસી આગામી મહિના સુધીમાં અંતિમ નિર્ણય લઇ શકે છે. અમારી પાસે એક સારી આયોજન સમિતિ મળી છે, તે બહુ જલ્દી નિર્ણય લઇ લેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ

મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર

તાલિબાનના ડરથી ફફડ્યું પાકિસ્તાન: PSL ને લઈને લેવાયો મોટો નિર્ણય, ખાલી સ્ટેડિયમમાં રમાશે તમામ મેચો

6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક

IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?

Iran Israel War: ઈરાને ક્લસ્ટર મિસાઈલોથી ઈઝરાયલ પર કર્યો હુમલો, તેહરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી

Jefferies અને Motilal Oswal ટોપ પિક્સ: રોકાણકારો માટે તક... આ શેરોમાં આવી શકે છે 47% સુધીનો ઉછાળો
Jefferies અને Motilal Oswal ટોપ પિક્સ: રોકાણકારો માટે તક... આ શેરોમાં આવી શકે છે 47% સુધીનો ઉછાળો
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ

Pakistan: હોર્મુઝ સંકટથી પાકિસ્તાનનો નીકળ્યો દમ, ઇંધણના ભાવમાં 200 ટકાનો કરાયો વધારો

Embed widget