શોધખોળ કરો

117 દિવસ બાદ વાપસીઃ આજની મેચમાં પહેલીવાર ક્રિકેટમાં જોવા મળશે આ ચાર અલગ વસ્તુઓ, જાણો વિગતે

46 વર્ષની ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે, જ્યારે 100થી વધુ દિવસના અંતરાલ સુધી કોઇ ઇન્ટરનેશનલ મેચ ના રમાઇ હોય. ક્રિકેટની વાપસીમાં ચાર વસ્તુઓ ખાસ અલગ પ્રકારની દેખાશે, જેમાં કૉવિડ સબ્સિટ્યૂટ, બ્લેક લાઇવ મેટર, સ્થાનિક એમ્પાયર, ખુશી વ્યક્ત કરવાની રીત સામેલ છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લગભગ ચાર મહિનાથી ક્રિકેટ સહિતની તમામ ગતિવિધિઓ સ્થગિત થઇ ગઇ હતી, લાંબા ઇન્તજાર બાદ આજે એટલે કે 117 દિવસના વિરામ બાદ આજે ક્રિકેટની વાપસી થઇ રહી છે. બુધવારે સાઉથેમ્પટનના મેદાન પર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થવા જઇ રહી છે. જોકે, ખાસ વાત એ છે કે, સામાન્ય ક્રિકેટ મેચની સરખામણીમાં આજની મેચમાં કેટલીક વસ્તુઓ અલગ રીતે જોવા મળશે. ન્યૂઝ24ની હિન્દી વેબસાઇટ પર છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, 46 વર્ષની ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે, જ્યારે 100થી વધુ દિવસના અંતરાલ સુધી કોઇ ઇન્ટરનેશનલ મેચ ના રમાઇ હોય. ક્રિકેટની વાપસીમાં ચાર વસ્તુઓ ખાસ અલગ પ્રકારની દેખાશે, જેમાં કૉવિડ સબ્સિટ્યૂટ, બ્લેક લાઇવ મેટર, સ્થાનિક એમ્પાયર, ખુશી વ્યક્ત કરવાની રીત સામેલ છે. 117 દિવસ બાદ વાપસીઃ આજની મેચમાં પહેલીવાર ક્રિકેટમાં જોવા મળશે આ ચાર અલગ વસ્તુઓ, જાણો વિગતે કૉવિડ સબ્સિટ્યૂટ કૉવિડ સબ્સિટ્યૂટ નિયમને પહેલીવાર લાગુ કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન કોઇપણ પ્લેયરની તબિયત બગડે છે તો તેની જગ્યાએ નવા ખેલાડીને મેદાનમા ઉતારવાની અનુમતિ નહીં મળે. બ્લેક લાઇવ મેટર નસ્લવાદના વિરોધમાં બન્ને ટીમો બ્લેક લાઇવ મેટરના લોગો લગાવીને મેદાનમાં ઉતરશે. આ લોગો ખેલાડીઓના ટીશર્ટ પર હશે, આના મારફતે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ નસ્લવાદ વિરુદ્ધ એકજૂથતા દર્શાવશે. 117 દિવસ બાદ વાપસીઃ આજની મેચમાં પહેલીવાર ક્રિકેટમાં જોવા મળશે આ ચાર અલગ વસ્તુઓ, જાણો વિગતે સ્થાનિક એમ્પાયર ટ્રાવેલિંગની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આઇસીસીએ ન્યૂટ્રલ એમ્પાયરના નિમયમાં પણ ઢીલ આપી છે. બન્ને બાજુ સ્થાનિક એમ્પાયર હશે. એમ્પાયરિંગમાં અનુભવની કમીને જોતા બન્ને ટીમોને દરેક ઇનિંગમાં એક વધારાનો ડીઆરએસ પણ આપવામાં આવશે. આનંદ વ્યક્ત કરવાની રીત મેચ દરમિયાન સેલિબ્રેશન કરતા ખેલાડીઓને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરવુ પડશે. તે હાથ નહીં મિલાવી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget